કેનેડામાં કામ કરતા લોકો પોતાના પ્રિયજનોને પણ ત્યાં નોકરી અપાવી શકશે

કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં મોટો બદલાવ કરવામાં આવ્યો. જેથી ત્યાં કામ કરતા ભારતીયોને તેનો ફાયદો થશે. કેનેડા સરકારે નિર્ણય લીધો છે કે ત્યાં કામ કરતા અન્ય દેશોના લોકોના પરિવારના સભ્યોને પણ વર્ક પરમિટ આપવામાં આવશે.  કેનેડામાં કામ કરતા લોકો પોતાના પ્રિયજનોને પણ ત્યાં નોકરી અપાવી શકશે. આ પરમિટ માત્ર હંગામી વર્કરો માટે જ હશે. જે આગામી […]

Continue Reading

ભારતે મોંઘવારી વિકસિત દેશો કરતાં સારી રીતે સંભાળી

ભોજન કે રહેવાનો ખર્ચ હોય કે વીજ બિલ. ભારતીયોએ અમેરિકા, બ્રિટન અને જર્મનીના લોકોની તુલનામાં જીવનજરૂરી ચીજો પર ઓછો ખર્ચ કરવો પડે છે. આ દાવો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં કરાયો છે. આ રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બર 2021થી સપ્ટેમ્બર 2022 વચ્ચે ભારતમાં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) રૂ. 12.2, અમેરિકામાં 22.5 ડૉલર, બ્રિટનમાં 11.4 પાઉન્ડ અને જર્મનીમાં […]

Continue Reading

દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત શરૂ ભારતમાં વધુ 50 ચિત્તા લાવવા માટે.

નામિબિયામાંથી સપ્ટેમ્બરમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ભારત વધુ 50 ચિત્તા લાવવા માટે તૈયાર છે. જેના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત કરાઇ રહી છે. ભારતમાં ચિત્તા લાવવાના કાર્યક્રમ હેઠળ તેમને કુદરતી આવાસમાં છોડતા પહેલાં તેમની સંખ્યા વધારવાની જરૂર છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ચિત્તાના આવાસ તરીકે છે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટના જજને અરજદારે આતંકવાદી કહ્યા.

સુપ્રીમ કોર્ટના જજને અરજદારે આતંકવાદી કહ્યા હતા. જેના પર CJI DY ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીએ શુક્રવારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમને થોડા દિવસો માટે જેલમાં ધકેલવા પડશે, પછી તમને ખ્યાલ આવશે. કોર્ટે રજિસ્ટ્રીને અરજદારને ‘કારણ બતાવો’ નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અરજદાર પેન્ડિંગ કેસમાં વહેલી સુનાવણી ઈચ્છે […]

Continue Reading

પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ , વિપક્ષ મોદીની નિંદા કરી રહ્યા છે.

વિદેશી મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું કે પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ છે. તેમણે ચીન-ભારત સીમા પર સૈન્યને મજબૂત રીતે તહેનાત કરવા નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધોની વાસ્તવિકતા એ છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો પાડોશી પણ છે. જોકે આપણો ઈતિહાસ, સંઘર્ષ અને સીમા વિવાદ […]

Continue Reading

“બ્રહ્માસ્ત્ર” છે રશિયાની નવી મિસાઇલ RS-28 સરમટ: લંડન તબાહ કરવામાં લાગશે માત્ર 6 મિનિટ

ગયા અઠવાડિયે રશિયાએ એના ‘બ્રહ્માસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું હતું. એનું નામ RS-28 સરમટ મિસાઈલ છે. એ અત્યારસુધીની સૌથી ઘાતક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. એની બે વિશેષતાઓને કારણે અમેરિકાથી લઈને યુરોપ સુધીના લોકો ગભરાયા છે. પ્રથમ, આ મિસાઇલ 25,000 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે હુમલો કરી શકે છે, એટલે કે રશિયાથી લંડન પહોંચવામાં માત્ર 6 મિનિટ […]

Continue Reading

દિલ્હીની જામા મસ્જિદ મહિલાઓની સિંગલ એન્ટ્રી પરનો પ્રતિબંધ પરત ખેંચશે

દિલ્હીની જામા મસ્જિદ મહિલાઓની સિંગલ એન્ટ્રી પરનો પ્રતિબંધ પરત ખેંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મસ્જિદના શાહી ઈમામ બુખારીને પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી, જેને શાહી ઈમામે સ્વીકારી લીધી છે. જો કે તેમણે અપીલ કરતા કહ્યું છે કે મસ્જિદમાં આવતા લોકોએ સ્થળની ગરિમા જાળવી રાખે. ગુરૂવારે દિલ્હીની જામા મસ્જિદે મહિલાઓની સિંગલ એન્ટ્રી પર […]

Continue Reading

રેલવેએ 177 કર્મચારીઓને છૂટ્ટા કર્યા :દર 3 દિવસે નોન-પરફોર્મર કર્મચારીને છૂટા કર્યા, 139 અધિકારીઓને વોલન્ટરી વિદાય

રેલવેએ 177 કર્મચારીઓને નિકાળ્યા છે. સમાચાર એજન્સી PTI અનુસાર, અધિકારીઓને બતાવ્યું કે જુલાઇ, 2021થી દર ત્રણ દિવસે એક ભ્રષ્ટ અધિકારી અથવા નોન-પરફોર્મરને બહાર નિકાળ્યા છે. અત્યાર સુધીમાં 139 અધિકારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા, જ્યારે 38ને સર્વિસમાંથી હટાવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે 139માંથી કેટલાક અધિકારી એવા છે, જેમને પ્રમોશન નહીં મળવાથી કે રજા […]

Continue Reading

8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં

  દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો :   દારૂબંધીવાળા બિહારમાં રવિવારે નશામાં એક ડ્રાઈવરે 30 લોકોને કચડી નાખ્યા હતા. એમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં 6 બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પીપળાના ઝાડ નીચે ઊભા રહીને પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન 120ની પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તમામને કચડી […]

Continue Reading

દિલ્હી પોલીસે 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે; શ્રધ્ધાના માથાની શોધખોળ ચાલુ છે

દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી વિસ્તાર, દેહરાદૂન અને ઋષિકેશમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસે ત્રીજા દિવસે છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી ખોપરી અને કેટલાક હાડકાં કબજે કર્યા. અત્યાર સુધીમાં 17 હાડકાં મળી આવ્યા છે, તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. દિલ્હી પોલીસની ટીમ હજુ સુધી આફતાબના પરિવાર સાથે સંપર્ક કરી શકી નથી. […]

Continue Reading