WORLD : ભારતીય-અમેરિકનોએ સાન ફ્રાન્સિસ્કો અને તેની આસપાસ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો
ભારતીય લોકોએ તિરંગાની સાથે અમેરિકાનો ધ્વજ પણ લહેરાવ્યો . સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અંગે ભારતે સોમવારે દિલ્હીમાં યુએસ એમ્બેસેડર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 42 લાખ લોકો … Read more