INDIA : શૈક્ષણિક કાર્યોની સાથે હવે પુસ્તકો પણ ઓનલાઈન કરવામાં આવી

કોડને સ્કેન કરી વિદ્યાર્થીઓ પુસ્તકના કોઈપણ ચેપ્ટરને ઓનલાઈન વાંચી શકે છે. પુસ્તકો પર છપાયેલા ક્યુઆર કોડને સ્કેન કરવા માટે “દીક્ષા” એપ્લિકેશનને મોબાઇલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.આ જ એપ દ્વારા ક્યુઆર કોડ ડાઉનલોડ કરી વાંચી શકાય છે. SCERTના શિક્ષાશાસ્ત્ર અને અભ્યાસક્રમ વિભાગના વડાએ જણાવ્યું કે શિક્ષકોને આ સત્રના પુસ્તકોમાં હાજર પાઠ કેવી રીતે શીખવવો … Read more

INDIA : પીએમ કિસાન એફપીઓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા

સરકાર નવા કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે દેશભરના ખેડૂતોને 15 લાખ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં સતત વધારો કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાની પીએમ કિસાન એફપીઓ યોજના એક છે. ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે … Read more

KARNATAKA : PM મોદી આજે મેટ્રો લાઇનનું ઉદ્ઘાટનકર્યુ

વડાપ્રધાન મોદીએ આજે બેંગલુરુ મેટ્રોના વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યુ હતુ. કર્ણાટકના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હું અહીં એક નવા સંકલ્પ સાથે આવ્યો છું. આજે ઓછા સમયમાં વધુ કામ થઈ રહ્યું છે કારણ કે આ … Read more

INDIA : કેન્દ્ર સરકારે પટના, અલ્હાબાદ, છત્તીસગઢમાં હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી

ભારતના રાષ્ટ્રપતિએ નીચેના ન્યાયાધીશોને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કર્યા નવા ચીફ જસ્ટિસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પ્રિતિંકર દિવાકર, છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ રમેશ સિંહા અને પટના હાઈકોર્ટના જસ્ટિસ કે વિનોદ ચંદ્રનનો સમાવેશ થાય છે. ગયા મહિને સુપ્રીમકોર્ટની કોલેજિયમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી માટે ઘણા જજોના નામની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે શુક્રવારે પટના, અલ્હાબાદ, છત્તીસગઢમાં … Read more

UTTARPRADESH : રિક્ષામાં સવાર પોલીસ કર્મચારી અધવચ્ચે જ બેભાન થઈ ગયા

ઉત્તર પ્રદેશના સબ ઇન્સ્પેક્ટર રિક્ષામાં બેભાન , ખિસ્સામાં હતા 50,000 રૂપિયા પોલીસ લાઈન કાસગંજમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર ત્રિવેન્દ્ર સિંહ ગુરુવારની બપોરે લગભગ 1 વાગ્યે નદરઈ ગેટથી ઓટોમાં એટા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં કોઈ કારણસર બેભાન થઈ ગયા. જે બાદ ડ્રાઈવર રોડવેજ બસ સ્ટેન્ડ સ્થિત પોલીસ ચોકી પર લઈને પહોંચ્યા. ત્યાં ઓટો ચાલકે પોલીસ અધિકારીઓને … Read more

INDIA : હિમાલયમાં ગમે ત્યારે ખતરનાક ભૂકંપ ની શક્યતા

વિજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપની શક્યતા વ્યક્ત કરી. હિમાલયમાં ગમે ત્યારે ભૂકંપની શક્યતા દેહરાદૂન સ્થિત વાડિયા હિમાલયન જિયોલોજી ઈન્સ્ટિટયૂટના વિજ્ઞાાનિકોએ દહેશત વ્યક્ત કરી છે કે ભારતમાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. હિમાલયના પેટાળમાં એનું એપી સેન્ટર હોઈ શકે અને તેની અસર સમગ્ર ભારત સહિત વિશેષ પૂર્વોત્તરના રાજ્યોમાં થઈ શકે છે. જોખમ ઘટાડવા લોકોમાં જાગૃતિ આવે એ … Read more

MUMBAI : પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન 

પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકાર નિધનથી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ. પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મ સર્જક … Read more

MAHARASHTRA : મહિલા સફાઈકર્મીને એક યુવાને ઢોર માર માર્યો 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મહિલા સફાઈકર્મીને એક યુવાને  માર માર્યો  આ મહિલાનો કોઈ વાંક ન હતો, પણ તેણે તેની મહેનતના પૈસા યુવાન પાસે માંગવા માટે ગઇ હતા. આટલુ જ નહીં સફાઈકર્મીને ઢોર માર માર્યો તેમજ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. મહિલાની ફરિયાદના આધારે પુણેના નિગડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં 23 વર્ષીય … Read more

ANDHRA PRADESH : વિશાખાપટ્ટનમના રામજોગીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી

ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત  આ ઘટના અંગે વિશાખાપટ્ટનમના ક્ષતિગ્રસ્ત ઈમારતની બાજુમાં આવેલી જમીનમાં પાયો ખોદવામાં આવ્યો હતો અને બોરવેલનું કામ ચાલી રહ્યું હતું. આ કારણે ઈમારતનો પાયો નબળો પડી ગયો હતો અને ઈમારત ધરાશાયી થઈ હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ઈમારત બે … Read more

DELHI : વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર અજય બંગા દિલ્હીની મુલાકાતે આવ્યા

વિશ્વ બેંકના પ્રમુખ પદ માટેના યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર બે દિવસીય રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત માટે આવ્યા વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે તેમના નામાંકનની જાહેરાત થયાના થોડા જ સમયમાં ભારત સરકારે બંગાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. અજય બંગા લાંબા સમયથી ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે અને હાલમાં તેઓ યુએસના નાગરીક પણ છે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે … Read more