NIRBHAY MARG NEWS એ NIRBHAY MARG NEWS BROADCAST PVT.LTD. દ્રારા ચાલતી ગુજરાતના ખૂણે ખૂણાના પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે,ગુજરાતના તમામ જીલ્લા,તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં બનતી ઘટનાઓના પળે-પળ ના સમાચાર દર્શકમિત્રો સુધી પહોંચાડે છે.નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની સમસ્યાઓને નિર્ભય,નિષ્પક્ષ અને સચોટ રીતે તાર્દશ કરવાનો છે.
નિર્ભયમાર્ગ ચેનલના માધ્યમથી રાજકારણ,ભકિત-રસ,પોલીસ અને ક્રાઈમ, સાહિત્ય,ખેલ-જગત, મનોરંજન, કૃષિ-જગત,તથા ગુજરાતની ધરોહરને અંકીત કરતા ઐતિહાસિક સ્થળોના એક્સક્લ્યુઝીવ સ્પેશિયલ એપિસોડ સાથે આપની સાથે જાેડાઈ રહેવા પ્રયત્નો કરીએ છીએ.આ ઉપરાંત નિર્ભયમાર્ગ ન્યૂઝ એ કોઈ એક ધર્મ કે સંપ્રદાયને મહત્વ આપતી નથી.
સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માંડીને મહત્વની જાણકારી પ્રજા સુધી પહોંચાડવા અમે હંમેશા કાર્યરત રહીએ છીએ. આપની આજુબાજુ બનતી ઘટનાઓ તથા સમસ્યાઓને સમાચાર રૂપી સંવેદના આપવા માટે આજે જ સંપર્ક કરો.
RAJESH YOGI (MANAGING DIRECTOR).MO.9909978940
MR. RAJESH YOGI ( M.D Nirbhay Marg News ) |
MR. PRATIK SHAH ( C.M.D Nirbhay Marg News ) |
ઓફીસ
- S-5-6,ગેલેક્સી હબ માર્કેટ,બીજા માળે,
- કમાણા ચાર રસ્તા પાસે,વિસનગર,
- મુ.તા.વિસનગર,
- જી.મહેસાણા. (ઉ.ગુ)
- પિન.384315