| |

POLITICS: દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇ બેઠક

POLOTICS

POLITICS: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ માટે ભાજપની બેઠક જારી છે. ગઈકાલે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક પછી આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક આયોજિત થશે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં ઉમેદવારોના નામ પર ચર્ચા.

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી આજે દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં થશે. ગુજરાતના લોકસભા પ્રમાણેના ભાજપના ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવશે. એટલું નહીં, અંતિમ મહોર પણ ઉમેદવારોના નામ પર મારવામાં આવશે.

Nirbhay Marg News YouTube Channel

દિલ્હીમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન આયોજિત થશે. ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી શકાય છે. બેઠક પછી ઉમેદવારોની યાદી જાહેર કરી શકાય છે. આજે 100-120 ઉમેદવારોના નામ જાહેર કરી શકાય છે અને આ જાહેરાત રાત્રે થવાની સંભાવના છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર કરી શકાય છે.

Nirbhay Marg News YouTube Channel

ગુજરાતની તમામ બેઠકો પર 10થી વધુ દાવેદારો નોંધાવી રહ્યા છે. માત્ર 2 બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડે એક નામ પર મહોર લગાવી છે. ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર લાગી ગઇ છે. અમિત શાહ, સી આર પાટીલ અને પૂનમ માડમ યથાવત રહેવાના છે. અન્ય લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ નામ પર ચર્ચા ચાલી રહી છે, અને કેટલાક વર્તમાન સાંસદ પર પણ વિચાર કરવામાં આવ્યો છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો