મા અંબાને ૧૦૧ કીલો કેકનો પ્રસાદ , અંબાજી ઝગમગી ઉઠ્યું.
પોષી પૂનમે માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી ધામમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. હાથીની સવારી સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તોએ ભાગ લીધો હતો. આજે માના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તો આદિવાસી આશ્રમ શાળાના બાલિકાઓએ મહાઆરતીની પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો. બે દિવસથી યોજાયેલા … Read more