AMERICA : તમિલનાડૂની ‘દ એલિફેન્ટ વ્હિસ્પરર્સે’ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો જીત્યો એવોર્ડ

તમિલનાડૂની ‘દ એલિફેન્ટ વ્હિસ્પરર્સે’ રચ્યો ઈતિહાસ, બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો જીત્યો એવોર્ડ ૯૫માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ ૨૦૨૩ જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જાેવા મળ્યા છે. … Read more

AMERICA : ઑસ્કરમાં RRRના નાટૂ નાટૂ સોંગને મળ્યો એવોર્ડ

આખરે એ દિવસ આવી ગયો, જેનો સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. ૯૫માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ ૨૦૨૩ જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જાેવા મળ્યા … Read more

DELHI : 66 વર્ષની ઉંમરમાં બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીષ કૌશિકનું અવસાન

બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીષ કૌશિકનું 66 વર્ષની ઉંમરમાં દિલ્હીમાં અવસાન દિલ્હીમાં સતીષ કૌશિક પોતાના મિત્રના ઘરે હતા અને અહીંયા તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમણે ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. અંદાજે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલ જતા રસ્તામાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. સતિષ કૌશિકના પાર્થિવ દેહને સવારે સાડા પાંચ વાગ્યે દિલ્હીની દિન દયાલ હોસ્પિટલ લાવવામાં … Read more

પઠાણ લઇને આજે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ટિકિટ આપીને ફિલ્મ બતાવવામાં આવી રહી છે.

પઠાણ ફિલ્મ રિલીઝ થતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં પણ અનેક લોકો મુવી જોવા પહોંચ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ લાંબા સમય બાદ આવતા દર્શકો પણ ઉત્સાહ સાથે ફિલ્મ જોવા પહોંચ્યા છે. કોઈપણ પ્રકારનો ડર નથી તથા શાહરૂખના ફેન છે, માટે જ ફિલ્મ જોવા આવ્યા છે તેવું દર્શકોનું કહેવું છે. એક દર્શક તો ભગવા કલરનું જેકેટ પહેરીને … Read more

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા.

સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી-કેએલ રાહુલ સાથે લગ્ન. અથિયા શેટ્ટીનો બ્રાઇડલ લુક એકદમ સિમ્પલ હતો. તેણે એકદમ સાદો ટીકો પહેર્યો હતો. કલીરે પણ એકદમ હળવા હતા. તેણે લગ્નમાં ન્યૂડ મેકઅપ સાથે બ્લશ પિંક આઇશેડો કર્યા હતા. લગ્નમાં તેણે ફુલસ્લીવની ચોલી પહેરી હતી. અથિયાએ ઓલ્ડ-રોઝ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો. ચિનકારી લહેંગા પર ઝરદોશી તથા જાળી … Read more

જેતપુરમાં બે આખલા વચ્ચે લડાઈ, વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વાળી

nirbhaymarg

આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ હતી. જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા. આખલાની જોરદાર ઢીંકથી ગાય અને આખલો ઊલળીને રિક્ષા પર પડે છે, આથી રિક્ષા પલટી ખાઈને ઊંધી વળી જાય છે. આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને … Read more

ફિલ્મ મેકર નિતિન મનમોહને ૬૦ ની વયે દુનિયા છોડી, બોલીવડમાં શોકની લાગણી

ફિલ્મ પ્રોડ્યૂસર નિતિન મનમોહને 60 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. નિતિને ગત 3 ડિસેમ્બરે ખરાબ તબિયના લીધે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ બગડતાં 15 દિવસથી વેંટિલેટર પર હતા.. તો બીજી તરફ ગુરૂવારે સવારે નિતિન મનમોહનની તબિયત ખૂબ બગડી હતી. જેના લીધે તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમનું નિધન થઇ ગયું.  … Read more

અભિનેત્રીને વ્હોટ્સએપ પર ધમકી આપનારો મુંબઈ થી ઝડપાયો

તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ જાવેદ ઉર્ફે જાવેદને વોટ્સએપ પર ધમકી આપનાર નવીન ગિરીની મુંબઈની ગોરેગાંવ પોલીસે અટકાયત કરી છે. પોલીસે ભારતીય બંધારણની કલમ 354(A) (જાતીય સતામણી), 354(D) (પીછો કરવો), 509 અને 506 (ધમકાવવા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. વોટ્સએપ દ્વારા નવીન ઉર્ફે જાવેદે ધમકી આપી હતી. યાદ રહે કે લેખક ચેતન ભગત પહેલા જ જાવેદ … Read more

જયકાંત શિકરે… પ્રકાશ રાજના જન્મદિને ચાહકોએ યાદ કર્યા

prakash raj

પ્રકાશ રાજનો જન્મ ૨૬ માર્ચ ૧૯૬૫ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, જેમને તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જાેડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ ્શો થી કરી હતી. જાેકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી … Read more

શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધોમાં બ્રેક વાગી બંને અલગ થયા

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટિંગ કરવાને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. આ કપલ લગભગ ૪ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને તેમના ફેન્સ આ કપલના લગ્નની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન શ્રદ્ધા અને રોહન વિશે જે સમાચાર સામે આવ્યા છે તે ચોક્કસપણે તેમના ચાહકોને નિરાશ કરશે. આ કપલનું હવે … Read more