દિલ્હીની જામા મસ્જિદ મહિલાઓની સિંગલ એન્ટ્રી પરનો પ્રતિબંધ પરત ખેંચશે

દિલ્હીની જામા મસ્જિદ મહિલાઓની સિંગલ એન્ટ્રી પરનો પ્રતિબંધ પરત ખેંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મસ્જિદના શાહી ઈમામ બુખારીને પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી, જેને શાહી ઈમામે સ્વીકારી લીધી છે. જો કે તેમણે અપીલ કરતા કહ્યું છે કે મસ્જિદમાં આવતા લોકોએ સ્થળની ગરિમા જાળવી રાખે. ગુરૂવારે દિલ્હીની જામા મસ્જિદે મહિલાઓની સિંગલ એન્ટ્રી પર […]

Continue Reading

રેલવેએ 177 કર્મચારીઓને છૂટ્ટા કર્યા :દર 3 દિવસે નોન-પરફોર્મર કર્મચારીને છૂટા કર્યા, 139 અધિકારીઓને વોલન્ટરી વિદાય

રેલવેએ 177 કર્મચારીઓને નિકાળ્યા છે. સમાચાર એજન્સી PTI અનુસાર, અધિકારીઓને બતાવ્યું કે જુલાઇ, 2021થી દર ત્રણ દિવસે એક ભ્રષ્ટ અધિકારી અથવા નોન-પરફોર્મરને બહાર નિકાળ્યા છે. અત્યાર સુધીમાં 139 અધિકારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા, જ્યારે 38ને સર્વિસમાંથી હટાવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે 139માંથી કેટલાક અધિકારી એવા છે, જેમને પ્રમોશન નહીં મળવાથી કે રજા […]

Continue Reading

દિલ્હી પોલીસે 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે; શ્રધ્ધાના માથાની શોધખોળ ચાલુ છે

દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી વિસ્તાર, દેહરાદૂન અને ઋષિકેશમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસે ત્રીજા દિવસે છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી ખોપરી અને કેટલાક હાડકાં કબજે કર્યા. અત્યાર સુધીમાં 17 હાડકાં મળી આવ્યા છે, તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. દિલ્હી પોલીસની ટીમ હજુ સુધી આફતાબના પરિવાર સાથે સંપર્ક કરી શકી નથી. […]

Continue Reading

કેજરીવાલની મીટિંગ માં AAPના 9 ધારા સભ્યો ગેરહાજર

       દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ’ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠકમાં 9 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા અને વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પણ ગેરહાજર હતા. આ તરફ ઓપરેશન લોટસ ફેઈલ થવાના કારણે અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે અને ત્યાં મૌન વ્રત […]

Continue Reading

દિલ્હી જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલતાની સાથે જ સુપ્રીમ બ્રેક.

કહ્યું સુનાવણી સુધી યથાસ્થિતી રાખો દિલ્હીમાં થયેલા શોભાયાત્રા પર પથ્થરમારા બાદ દિલ્હી પોલીસે આરોપીઓની ધરપકડ કરી એમના પર NSA લગાવી દીધો છે ત્યારે દિલ્હી MCD એ જહાંગીરપુરી વિસ્તારના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો આવી ગયો હતો . આજે સવારે દિલ્હી MCD નું બુલડોઝર પોલીસ બંદોબસ્ત સાથે જહાંગીરપુરી વિસ્તારમાં પહોંચ્યું હતું ને પોતાની […]

Continue Reading