નટરાજ રિસોર્ટ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા દિવાળી સ્નેહમિલન 2022 નું આયોજન.

બીજા ને પોતાના સુંદર પ્રસંગોની તસ્વીર કેન્દ્રિત કરી ને યાદગાર બનાવનાર ફોટોગ્રાફર્સ દ્વારા નટરાજ રિસોર્ટ ખાતે દિવાળી સ્નેહમિલન નું આયોજન કરી ને દરેક મિત્રો ભેગાં થઇ ને આવનાર નવા વર્ષ ની શુભકામના પાઠવી અને સાથે સાથે અવનવી રમત નું આયોજન કરવામાં આવ્યું. દિવાળી સ્નેહમિલન માં ફોટોગ્રાફર્સ દ્વારા ક્રિકેટ મેચ રમાડવામાં આવી ત્યાર બાદ મેગા હાઉસી […]

Continue Reading

ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપ નું આયોજન

ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર છેલ્લા ગણા વર્ષો થી ગાંધીનગર અને બહાર ના ગણા ફોટોગ્રાફર- વીડિઓગ્રાફર મિત્રો ના હિત માટે અને નવીન શીખવા મળે તે માટે કર્યા કરી રહી છે. ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ માં ફોટોશોપ વર્કશોપ નું આયોજન કરવામાં […]

Continue Reading

બરોડા મુખ્ય બેંકમાં ફરજ બજાવતા કર્મચારીની બદલી થતાં અપાઈ વિદાય

થરાદમાં રાજગઢ કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં ફરજ બજાવતા કુવરશીભાઈ રબારીની થરાદની હાઈવે બેંક શાખામાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો, ગત સોમવારે સાંજે યોજાયેલ વિદાય સમારોહમાં બદલી થયેલ કર્મચારીને બેંક ઓફ બરોડા શાખાના સમગ્ર સ્ટાફ દ્વારા સાલ ઓઢાડી માનભેર વિદાય આપી હતી, તેમજ મુખ્ય શાખામાં વફાદાર બની ફરજ બજાવી સતત સેવા આપવા […]

Continue Reading