કાશ્મીર : પહેલગામ માં ITBP ની બસ નદીમાં પડવાની દુર્ઘટના ઘટી, 10 થી વધારે જવાનો મોત ને ભેટ્યા

કાશ્મીર ના પહલગામ માં ITBP ની બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ છે બસ માં 39 જવાનો સવાર હતા. દરેક જવાન અમરનાથ યાત્રા માટે ફરજ પર હતા. ત્યાથી પરત આવી રહ્યા હતા   કાશ્મીરના પહલગામમાં 39 જવાનોને લઈને જતી બસ નદીમાં પડી ગઈ  છે. આ ઘટના માં 10 થી વધારે જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ […]

Continue Reading