BHAKTISANDESH : શ્રી દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રીઓની ભીડ, ભારે વાહનો પર પ્રતિબંધ

Devbhumi Dwarka

દેશભરમાંથી દેવભૂમિ દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ સતત વહી રહ્યો છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ઉમટી પડ્યા છે. ભક્તો દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ ખડેપગે છે.

તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, પાણી, રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા, સલામતી અને આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પદયાત્રીઓને ભોજન, પાણી, દવાઓ અને અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. ભક્તો દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. દ્વારકાધીશના દર્શન માટે દેશભરમાંથી ભક્તો દ્વારકા આવી રહ્યા છે.

Nirbhay Marg News YouTube Channel

હોળી ધુળેટીનો પર્વ નજીક આવતાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે.

દેશભરમાંથી ભક્તોનો પ્રવાહ દેવભૂમિ દ્વારકા તરફ સતત વહી રહ્યો છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા પહોંચી ચુક્યા છે.

Nirbhay Marg News YouTube Channel

પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સક્રિય રહી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, નાસ્તો, ઠંડા પીણાં, ફ્રુટ જ્યુસ, સારવાર અને દવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓની સુવિધા માટે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. આ વર્ષે પોલીસ દ્વારા પણ સેવા કેમ્પ લગાવવામાં આવ્યો છે. યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં લઈને કેટલાક રસ્તા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ભજન કિર્તનોના તાલે પ્રભુ દર્શન માટે પહોંચતા પદયાત્રીઓનો ઉત્સાહ અપરંપાર છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો