Nirbhay Marg News

AMTS બસની ટક્કરથી ટુ-વ્હીલર પર સવાર 12વર્ષના બાળકનું મોત

Ahmedabad: શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસની અડફેટે આવતા એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે  અમદાવાદના અનુપમ બ્રિજ ઉપર ઝડપે આવતી AMTS બસે એક ટુ-વ્હીલરને  ટક્કર વાગતા ટુ-વ્હીલર પર સવાર માતા અને બાળક રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજાઓના કારણેને ઘટનાસ્થળે બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિક H ડિવિઝન પોલીસે AMTS બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. AMTS બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું

Releted Post

WhatsApp Image 2026-04-23 at 1.29
visnagar bjp
GUJARAT ATS
mahesana hotel malik
bhavnagar 5
VAVOL
ghtf
rjkot
1 2 3