AMADAVAD : ભર ઉનાળે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી
અમદાવાદમાં ભર ઉનાળે ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં ત્રણ જ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ભૂવા પડવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. મણિનગરમાં એલજી હોસ્પિટલ અને દક્ષિણી ચોક સહિત આજે સવારે મેઘાણીનગરમાં એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવા પાસેથી જો કોઈ વાહન પસાર થાય તો આખો રોડ બેસી જાય એવી સ્થિતિ … Read more