એઝર એરની ફ્લાઇટે રશિયાથી પર્મ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા માટે ઉડાન ભરી હતી.

બોમ્બની ધમકી મળ્યા પછી રશિયાથી ગોવા આવી રહેલી ચાર્ટર્ડ ફ્લાઇટને આજે સવારે ઉઝબેકિસ્તાન ડાઇવર્ટ કરવામાં આવી છે. પ્લેનમાં 238 પેસેન્જર અને સાત ક્રૂ-મેમ્બર સવાર હતા. યાત્રીઓમાં બે નવજાત હોવાની જાણકારી પણ મળી હતી. 12 દિવસ પહેલાં એઝર એરની મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી, જોકે તપાસ દરમિયાન કંઈ મળ્યું નહોતું. મેઇલમાં લખ્યું હતું પ્લેનમાં … Read more