BANASKANTHA : બનાસકાંઠામાં મહારાષ્ટ્રથી ગુજરાત થઈને રાજસ્થાન લઈ જવાતા 79 લાખના પોષડોડા ઝડપાયા.

બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેક પોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આડૅમાં મહારાષ્ટ્ર ના જલગાવ થી રાજસ્થાન લઈ જવાતો 79, લાખના પોષડોડા ના જથ્થા સાથે બે ઈસમો ની અટકાયત કરી છે. બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનને અડી ને આવેલા નેનાવા ચેક પોસ્ટ પાસેથી પોલીસે 79 લાખનો પોષ ડોડાનો જથ્થો ઝડપી બે ઈસ્મની અટકાયત કરી છે. રાજસ્થાને અડીને આવેલ … Read more

BANASKANTHA : કમોસમી વરસાદ સાથે કરા ફ્રી ધાનેરામાં કરા સાથે વરસાદ પડયો વરસાદ

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારે ચોમાસાની જેમ વરસાદ ખાબક્યો હતો સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુડી,નાના મેડા, વાસોલ, મોડલ માં કમોસમી વરસાદ પડ્યો છે. અહેવાલ … Read more

DHANERA : ઘોર કળિયુગનું જીવંત ઉદાહરણ, પોતાની વહુ પર હવસખોર સસરાએ નજર બગાડી

ધાનેરા તાલુકાના એક ગામમાં ત્રણેક મહિના અગાઉ ત્રીજા લગ્ન કરનારી પરણીતા પર તેના સસરા એ નજર બગાડી અડપલાં કરતા મહિલાએ પતીને સાથે રાખી સસરા સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે, ધાનેરા પંથકમાં એક ગામમાં રહેતી પરિણીતા બપોરના સુમારે ઘરમાં સુતી હતી તે દરમિયાન તેના સસરા એ શારીરિક અડપલા કરતા મહિલા જાગી ગઈ હતી. બાદમાં … Read more

DHANERA : ધાનેરાના નાનુડા ગામથી ૧૧૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

ધાનેરા પોલીસના આ.પો. કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વાઘાભાઈ સ્ટાફ સાથે નેનાવા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમીના આધારે નાનુડા ગામમાં ચબુતરા પાસે આવેલી કરણી કટલેરી અને ઓમ રાધેશ્યામ કરિયાણા સ્ટોર્સની સંયુક્ત શટરની દુકાનમાં રેડ કરતા વિદેશી દારૂની બોટલ નં.110 ની કિંમત રૂપિયા 7766 મળી આવી હતી. જ્યારે દુકાન માલિક મશરૂરામ તગાજી રબારી ફરાર થઈ ગયો હોઈ … Read more

ધાનેરા ખાતે ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું

ધાનેરા ખાતે ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું ધાનેરા ખાતે આવેલ ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, ધાનેરા ખાતે જુના સ્કૂલ ખાતે ડૉ.સુરેશભાઈ ચૌધરી, ડૉ.જીગનેશભાઈ, સુરેશભાઈ એમ.ડી, વાઘેલા નરપતસિંહ અને શાળાના આચાર્યે રીબિન કાપી સ્પોર્ટ્સ ડેને ખુલ્લો મુક્યો હતો. ત્યારે દોડ ૧૦૦, ૨૦૦, ૪૦૦ મીટર લાંબી કૂદ, … Read more

ધાનેરા તાલુકાના જડીયા ગામે દિપડાના પગના નિશાન જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ

ધાનેરા તાલુકાના જડીયા ગામે તા.૩૧/૧૨/૨૦૨૨ ના સુજાણસિંહના ખેતરમાં કામ કરવા માટે મજૂર જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર પગના નિશાન પર પડી હતી. જેથી પહેલાં તો કોઈ જાનવરના હશે પરંતુ ધ્યાનથી જોયું તો કોઈ અલગ પગલાં હતા જેની જાણ સુજાણસિંહને ફોન પર કરતા તેમણે આવીને જોયું તો કોઈ અલગ પગલાં જોવા મળતા જેની જાણ ધાનેરા … Read more

ધાનેરા તાલુકાના ગોલા ગામના યુવકનું રાજસ્થાનના સુરવા ગામેથી મૃતદેહ મળી આવ્યો

ધાનેરા તાલુકાના ગોલા ગામના યુવકનું રાજસ્થાનના સુરવા ગામમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે, ધાનેરાના ગોલા ગામમાં રહેતા આલમભાઈ મુશલા નામનો યુવકનો મૃત હાલતમાં આજે રાજસ્થાન રાજ્યના હદમાં આવેલા સુરવા ગામથી દુગાવા ગામ તરફ જતા કાચા માર્ગ પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારના સભ્યો … Read more

ધાનેરા અખિલ ભારતીય ચંડીસર રાવ બારોટ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ

ધાનેરા અખિલ ભારતીય ચંડીસર રાવ બારોટ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ ધાનેરા ખાતે સમગ્ર ભારતીય ચંડીસર રાવ બારોટ સમાજ દ્વારા આઠમી ક્રિકેટ પ્રતિયોગિતામાં તારીખ ૨૪ ડીસેમ્બર થી ૨૯ ડીસેમ્બર ૨૦૨૨ સુધી ટુર્નામેન્ટ રખાઈ હોઈ ટુર્નામેન્ટ જીતી ફાઈનલ મેચમાં જતા રાવ બારોટ સમાજ દ્વારા જીતેલ ટીમના ખેલાડીઓનું ટ્રોફીકપ અને એકવિસો રુપિયા આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને … Read more

ધાનેરા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો,દારૂની હેરાફેરીનું જોર વધતા પોલીસ પણ સક્રિય

ધાનેરા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો વર્ષના અંતમાં દારૂની હેરાફેરીનું જોર વધતા પોલીસ પણ સક્રિય બની છે, જોકે ધાનેરા પોલીસે ગતરોજ સરકારી બસ સહિત ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ ધાનેરા પોલીસે જીવાણા પાસેથી દારૂની ગાડી ઝડપી પાડી હતી, ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હોઈ ઊભી રખાવી … Read more

ધાનેરા તાલુકાના કુંવારલા ગામે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની સાકર તુલા કરાઈ

ધાનેરા તાલુકાના કુંવારલા ગામે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની સાકર તુલા કરાઈ ધાનેરા તાલુકાના અનેક ગામોના લોકોએ બાધા માનતા રાખી હતી ત્યારે ગતરોજ વડેચી માતાના મંદિરે માવજીભાઈ દેસાઈની સાકર તુલા કરાઈ હતી. ગામના સરપંચ સહિત ગામ લોકોની ભીડ જામતા ધાનેરા નગરપાલિકાના પૂર્વપ્રમુખ બલવંભાઈ બારોટ, ફોજાજી રાજપૂત, વિનુભાઈ સોલંકી, મુકેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે માવજીભાઈ દેસાઈએ … Read more