વડગાંવના ધનપુરા ગામમાં કારમાં મળેલ હાડપિંજરનો રહસ્યમય ખુલાસો

Mysterious explanation of skeleton found in car in Dhanpura village of Vadgaon


Crime: વડગાંવ તહસીલના ધનપુરા ગામમાં થોડા દિવસ પહેલા એક કારમાં આગ લાગી અને તે બળી ગયાના કારણે હાડપિંજર મળ્યું હતું. પોલીસે તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ભગવાનસિંહ પર રૂ. 1 કરોડ 26 લાખના દેવાનું બોજ હતું. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેઓએ પોતાનું મૃત્યુ નાટક રચ્યું. તેમને પોતાનો વિમો પાસ કરાવવા માટે પ્લાન બનાવ્યો હતો. ભગવાનસિંહે પોતાની કારમાં રેવાભાઈ મોહનભાઈ ગામીતના મૃતદેહને રાખી તેને સળગાવી દીધી હતી. આ શડયંત્રમાં તેના સાથે અન્ય 4 શખ્સો પણ સામેલ હતા, જેમણે આ આખું કાવતરું રચ્યું.

4 મહિના પહેલા મૃતક રમેશ સોલંકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનો DNA ટેસ્ટ મેચ થયો નહોતો. મહેશજી ઠાકુરે કહ્યું કે “આ હાડપિંજર કોનું છે?” તેવો મોટો પ્રશ્ન ઉભો થયો હતો, અને સ્પષ્ટ થયું કે આ હાડપિંજર રમેશ સોલંકીનું નથી.

પોલીસે વધુ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે આ હાડપિંજર 26મી ડિસેમ્બરના રોજ અમીરગઢ તાલુકાના વીરપુર ગામના રેવાભાઈ મોહનભાઈ ગામીતનું છે. હાડપિંજર વીરપુર ગામમાં એક કારમાંથી મળ્યું હતું. DNA ટેસ્ટ દ્વારા પુષ્ટિ થઈ કે આ હાડપિંજર રેવાભાઈ મોહનભાઈ ગામીતનું છે. પોલીસે દ્રારા મુખ્ય આરોપી ભગવાનસિંહ સહીત અન્ય ચારે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03