લાઘણજ પોલીસે વિદેશી દારૂ ગાડી સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
મહેસાણાના લાઘણજ પોલીસને વિદેશી દારૂ અંગેની બાતમી મળતા ચરાડું ત્રણ રસ્તા પર વોચ ગોઠવી દારૂ ભરેલ ગાડી નો પીછો કરતા ચાલક લાઘણજમાં ગાડી મૂકી રફુચક્કર થઈ ગયો હતો. લાઘણજ પોલીસે બાતમી આધારે ચરાડું ત્રણ રસ્તે ગાડી ઝડપવા વોચ ગોઠવી ડ્રાઇવર પોલીસને જોઈ પોતાની ગાડી ભગળતા પોલીસે પણ ગાડીનો પીછો કરી અન્ય પોલીસ કર્મીઓને વડસમ્મા ચોકડી … Read more