DELHI : વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર અજય બંગા દિલ્હીની મુલાકાતે આવ્યા

વિશ્વ બેંકના પ્રમુખ પદ માટેના યુનાઇટેડ સ્ટેટ્સના ઉમેદવાર બે દિવસીય રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત માટે આવ્યા વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે તેમના નામાંકનની જાહેરાત થયાના થોડા જ સમયમાં ભારત સરકારે બંગાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. અજય બંગા લાંબા સમયથી ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છે અને હાલમાં તેઓ યુએસના નાગરીક પણ છે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે … Read more

NEW DELHI : સતત બીજી વખત ફાઈનલમાં પહોંચી ટીમ, ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર

ટીમ ઈંડિયાએ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી નવીદિલ્હી, રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈંડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ૨ વિકેટથી હાર મળી. તેનો ફાયદો ટીમ ઈંડિયાને મળ્યો. મેચનના પાંચમા અને અંતિમ દિવસ … Read more

NEW DELHI : સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાનો કેન્દ્રનો વિરોધ

સમલૈંગિક લગ્નને મંજૂરીની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. કેન્દ્ર સરકારે આવી તમામ ૧૫ અરજીઓનો વિરોધ કર્યો હતો, જેમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું કે, સમલૈંગિક લગ્નને મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના ખ્યાલની વિરુદ્ધ … Read more

DELHI : 10 વર્ષ જુના આધાર કાર્ડ કરાવવા પડશે અપડેટ ,કેંદ્ર સરકારે લીધો નિર્ણય

શહેરમાં 2012-13માં એટલે કે 10 વર્ષ પહેલા જે નાગરિકોએ પોતાના આધારકાર્ડ કઢાવ્યા છે. તેમણે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિ.એ આ અંગેની સૂચના આપી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે રૂ.50 ફી ભરવાની રહેશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ 10 વર્ષ જૂનાં તમામ આધારકાર્ડમાં ફરીથી બાયોમેટ્રિક પુરાવા … Read more

DELHI : दिल्ली में फिर गैंगरेप, म्यांमार की महिला से रातभर 4 दरिंदों ने किया गैंगरेप

Delhi-Gangrape

नई दिल्ली साउथ ईस्ट दिल्ली जिला अंतर्गत कालिंदी कुंज थाना इलाके में एक विदेशी मूल की महिला का अपहरण करके उसके साथ सामूहिक तौर पर दुष्कर्म की वारदात को अंजाम देने का मामला दर्ज हुआ है पुलिस के द्वारा दर्ज एफआईआर के मुताबिक  सामूहिक दुष्कर्म की घटना रविवार की है, जब एक ऑटो चालक ने … Read more

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટરના એન્જિનમાં આગ લાગ્યા પછી તેને ફરી અબૂ ધાબી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું.

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટરના એન્જિનમાં આગ લાગી. DGCAએ જાણકારી આપી છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસનું B737-800 વિમાન જે ફ્લાઇટ નંબર IX 348 હેઠળ ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું, તેના એન્જીન નંબર-1માં આગ લાગી ગઈ હતી, આ કારણે તેને પાછું મોકલવામાં આવ્યું છે. DGCA એ જણાવ્યું કે VT-AYC નંબરથી રજિસ્ટર્ડ વિમાનમાં જે સમયે આગ લાગી, તે … Read more

ઈતિહાસ, પ્રથમ વખત આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડની સલામી લીધી.

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો છે. ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાં પૂરાં કરીએ. ઈજિપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. … Read more

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો, BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રહેશે હાજર

PM modi Roadshow image nirbhay marg news

 દિલ્હીમાં  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 વાગ્યાની આસપાસ શાનદાર રોડ શો શિયાળાના વિરામ પછી, સમગ્ર દિલ્હીમાં શાળાઓ ફરીથી ખુલી રહી છે. એક તરફ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેની અસર જનજીવન પર પડી રહી છે. આ દરમિયાન આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શાનદાર રોડ શો યોજાશે. મોદી આ ઉપરાંત આજે ભારતીય જનતા પાર્ટીની બે … Read more

કેંદ્ર સરકારની મોટી જાહેરાત, હજું એક વર્ષ સુધી ગરીબોને મળશે ફ્રી રાશન

રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા 81.3 કરોડ લોકો માટે મફત અનાજ વિતરણનો સમયગાળો વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પિશુષ ગોયલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબોને મફત રાશન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને તે બે લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે. વડાપ્રધાન નરેન્દ્ર … Read more

ભાજપના કોઈ ઘરમાંથી એક કૂતરો પણ મર્યો નથી,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ,

સંસદનું શિયાળુ સત્ર વહેલું સમાપ્ત થઈ શકે છે. પીટીઆઈ, એક સમાચાર સ્ત્રોત, અહેવાલ આપે છે કે સત્ર 23 ડિસેમ્બરે સમાપ્ત થશે. લોકસભા અને રાજ્યસભાના સમયપત્રકની દેખરેખ રાખતી બિઝનેસ એડવાઈઝરી કમિટીએ એક બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 29 ડિસેમ્બરે પૂરું થવાનું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અડગ … Read more