Nirbhay Marg News

  • December 27, 2025
  • Nirbhay Marg News

મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર

India: મધ્ય પ્રદેશના મુરૈનામાં બનેલી એક હચમચાવનારી ઘટનામાં, નશામાં ધૂત એક રાજકીય અગ્રણીએ પોતાની બેફામ ગતિએ આવતી કાર રસ્તાની બાજુમાં તાપણી કરી રહેલા નિર્દોષ લોકો પર ચડાવી દીધી હતી....

ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!

India: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આજે ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે 8:54 વાગ્યે ઇસરોએ તેના સૌથી શક્તિશાળી...
  • December 22, 2025
  • Nirbhay Marg News

એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ

India: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાના એક વિમાને ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તેના જમણા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા...
  • November 11, 2025
  • Nirbhay Marg News

બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ

BIHAR ELECTION: બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીના સત્તાવાર પરિણામોની જાહેરાત આગામી 14મી નવેમ્બરના રોજ થશે. જોકે, તેના પહેલાં આજે વિવિધ સમાચાર એજન્સીઓ...
  • November 10, 2025
  • Nirbhay Marg News

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરો હાઈ એલર્ટ પર Blast in Delhi: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મૃત્યુ થયા છે...

2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ

ભારતના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદને 2026ના T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના આયોજન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.રિપોર્ટ્સ અનુસાર, BCCIએ ICCને સંભવિત સ્થળોની યાદી સોંપી છે,...

પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધતો જાય છે.પહાડો પર બરફવર્ષા શરૂ થતાં મેદાની વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશમાં સરેરાશ તાપમાન 6.1°C ઘટ્યું હતું.રાજગઢમાં સૌથી ઓછું...

બિહારની 121 સીટ પર 64.46% મતદાનતમામ પક્ષોએ બહુમતિ મળ્યાનો દાવો કર્યો

બિહારમાં પ્રથમ તબક્કાની 121 બેઠકો પર 64.46% મતદાન નોંધાયું છે — જે રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં એક નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે.જો બીજા અને છેલ્લાં તબક્કાની 122 બેઠકો પર...

દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર થઈ છે.આ ખામીના કારણે 300થી વધુ આવતી–જતી ફ્લાઇટ્સ...

અંબાજીથી ‘જનજાતિય ગૌરવ યાત્રા’નો પ્રારંભ, આદિવાસી નેતાઓ નજરકેદ

જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા કેટલાક આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી...