Nirbhay Marg News

વિસનગરમાં ભગવો લહેરાયો : કાંસા જિલ્લા પંચાયત અને તાલુકા સીટ ઉપર ભાજપની ભવ્ય જીત

ભાજપના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર કંચનબેન વિજયકુમાર અને તાલુકા પંચાયત સીટ ઉપર સંગીતાબેન અરવિંદભાઈ ની ભવ્ય જીત કાંસા સરપંચ ક્રિષ્ણાબેન અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ (ગામી) ની મહેનત રંગ...

મહેસાણાના બાસણા મર્ચન્ટ નર્સિંગ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું આપઘાત

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં આજે એક કરુણ ઘટના બની છે. અહીં B.Sc નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નવસારીની એક વિદ્યાર્થિનીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો...

વિસનગરમાં ભાજપની વિજય સંકલ્પ મહારેલીથી શક્તિપ્રદર્શન, ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિસનગરમાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. આજે વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ મહારેલી’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા...

વિસનગર તાલુકાના ગામડાઓમાં ભાજપના ઉમેદવાર કંચનબેન વિજયભાઈ પટેલને જોરદાર જનસમર્થન, ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

કાંસા સરપંચશ્રી ક્રિષ્નાબેન અને ભાજપ કાર્યકર્તાઓની મહેનત રંગ લાવશે મહેસાણા જિલ્લા પંચાયત સીટ માટે ભાજપના ઉમેદવાર કંચનબેન વિજયભાઈ પટેલને વિસનગર તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાંથી જોરદાર જનસમર્થન મળી રહ્યું છે....

Visnagar: ચેક રિટર્ન કેસમાં સજા બાદ સવા વર્ષથી ફરાર આરોપી પકડાયો, બાજી પટેલની વ્હોરવાડમાંથી ધરપકડ

Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની...

વિસનગર સીટી પી.આઈ. કે.બી. પટેલના રાજમાં બુટલેગરોને છૂટો દોર

વિદેશી દારૂનો વેપાર અને વરલી મટકાનો જુગાર અને નશીલા પદાર્થનો વેપાર ધમધમ્યો ટ્રાફિકની કામગીરી ની વાહવાહી અને પાછળ બુટલેગરો અને જુગારના સ્ટેન્ડ ચલાવનારાઓને જલસા પૂર્વ પી.આઈ.એ.એન.ગઢવીએ બુટલેગરો પર કરેલો...

વિસનગરનો ટ્રાફિક હવે હળવો થશે, એક્શન પ્લાન તૈયાર

નગરપાલિકા ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ આપી માહિતી જાગૃત નાગરિક ભરતભાઈ એકાઉન્ટટ દ્વારા ધારદાર રજૂઆતો કરી, જી.યુ.ડી.સી ને આડેહાથ લીધી એક પખવાડિયા પહેલા મંત્રી ઋષિકેશ પટેલના...
  • November 27, 2025
  • Nirbhay Marg News

Visnagar: દઢીયાળ ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન

આજ રોજ તારીખ  ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું , સદર કેમ્પમાં નાયબ તાલુકા વિકાસ...

વિસનગરમાં ચાર શખ્સોની દાદાગીરી: યુવક પર તલવાર-ધોકાનો હુમલો, પરિવારને પણ ઈજા

વિસનગરના જમાઇપરા વિસ્તારમાં 27 વર્ષીય જગદીશજી વિનુજી ઠાકોર પર તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ભાઈ સાહિલ વિશે પૂછવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આ હિંસક હુમલો...

વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે તેજસ્વી તારલાઓને મોમેન્ટો, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા Mehsana: વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિસનગર તાલુકાના કમાણા...