Nirbhay Marg News

વિસનગરમાં ભગવો લહેરાયો : કાંસા જિલ્લા પંચાયત અને તાલુકા સીટ ઉપર ભાજપની ભવ્ય જીત

ભાજપના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર કંચનબેન વિજયકુમાર અને તાલુકા પંચાયત સીટ ઉપર સંગીતાબેન અરવિંદભાઈ ની ભવ્ય જીત કાંસા સરપંચ ક્રિષ્ણાબેન અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ (ગામી) ની મહેનત રંગ...

મહેસાણા મનપા ચૂંટણી લોહિયાળ: રાજકીય વિવાદે લીધો જીવ,તાવડિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ

મહેસાણા શહેરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે લોહિયાળ બની છે. મનપાના વોર્ડ નં. 4માં રાજકીય સ્પર્ધા હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનું મોત નિપજ્યું છે અને અન્ય...

મહેસાણાના બાસણા મર્ચન્ટ નર્સિંગ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું આપઘાત

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં આજે એક કરુણ ઘટના બની છે. અહીં B.Sc નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નવસારીની એક વિદ્યાર્થિનીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો...

વિસનગરમાં ભાજપની વિજય સંકલ્પ મહારેલીથી શક્તિપ્રદર્શન, ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિસનગરમાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. આજે વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ મહારેલી’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા...

વિસનગર તાલુકાના ગામડાઓમાં ભાજપના ઉમેદવાર કંચનબેન વિજયભાઈ પટેલને જોરદાર જનસમર્થન, ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

કાંસા સરપંચશ્રી ક્રિષ્નાબેન અને ભાજપ કાર્યકર્તાઓની મહેનત રંગ લાવશે મહેસાણા જિલ્લા પંચાયત સીટ માટે ભાજપના ઉમેદવાર કંચનબેન વિજયભાઈ પટેલને વિસનગર તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાંથી જોરદાર જનસમર્થન મળી રહ્યું છે....

મહેસાણા: ઉત્તરાયણ પૂર્વે જ કાતિલ ચાઈનીઝ દોરીનો આતંક, હોટલ માલિકનું ગળું ચીરાતા 40 ટાંકા આવ્યા

મહેસાણા: ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે લોહીલુહાણ ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ નાગરિકનો જીવ લેવાનો પ્રયાસ...

મહેસાણા માર્કેટ યાર્ડમાં: એરંડામાં સ્થિરતા અને ગુવાર-અજમાના ભાવમાં ઉછાળો

Gujarat: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે ફરી એકવાર ખેત પેદાશોની ભારે આવક સાથે વેપારમાં ગરમાવો જોવા મળ્યો હતો. ખાસ કરીને ગુવાર અને અજમાના ભાવમાં થયેલા વધારાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો...

MEHSANA: લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિજાપુરમાં સફળ રેઈડ: ₹ 42,500ની કિંમતના ૮૫ ચાઇનીઝ દોરીના રીલ જપ્ત

જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર વેપાર પર તવાઈ, ગવાડા (પામોલ) નજીક ખેતરની ઓરડીમાંથી એક શખસ ઝડપાયો. વિજાપુર/મહેસાણા: ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેપાર સામે મહેસાણા...

Visnagar: ચેક રિટર્ન કેસમાં સજા બાદ સવા વર્ષથી ફરાર આરોપી પકડાયો, બાજી પટેલની વ્હોરવાડમાંથી ધરપકડ

Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની...

મહેસાણામાં 45 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ

Gujarat Police: મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ દસ દિવસ અગાઉ બદલીનો ગંજીપો ચાંપ્યો હતો ત્યારે આજે ફરી વાર વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરી...