SGVP હોસ્પિટલએ ચૂકવણીના વિવાદને કારણે મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો

SGVP Hospital refuses to hand over the body due to payment dispute

Ahmedabad: અમદાવાદની હોસ્પિટલોમાં માનવતાના અવશેષો કેવી રીતે વિખંડિત થઈ રહ્યા છે તેનો વધુ એક કિસ્સો SGVP હોસ્પિટલમાં સામે આવ્યો છે. મરણ પામેલા દર્દીના સગાએ આખરે પોલીસ અને મીડિયાનો આશરો લઈ મોત પછી મૃત્યુદેહ મેળવવો પડ્યો, કારણ કે હોસ્પિટલ બિલ ચૂકવાઈ ન હોવાનું કારણ આપીને મૃતદેહ સુપ્રદ કરવા માટે ઇન્કાર કરી રહી હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

વિગત મુજબ, દર્દીના સગાએ વીમા હેઠળ કેશલેસ સારવાર મેળવ્યા બાદ પણ હોસ્પિટલએ આ દલીલ આપી કે જ્યાં સુધી બિલની મંજૂરી ન મળે ત્યાં સુધી મૃતદેહ પરત આપવામાં નહીં આવે. મળતી માહિતી મુજબ જાણવા માંડ્યું છે,કે પોલીસ હસ્તક્ષેપ પછી દર્દીના પરિવારને દેહ સોંપવામાં આવ્યો હતો. રાત્રે 1 વાગે થયેલા મૃત્યુ બાદ હોસ્પિટલના આ વલણને કારણે મૃતકના કુટુંબીજનો મરેલું મૂકી દેવામાં મજબૂર બન્યા હતા. અંતે, મીડિયા અને પોલીસના દબાણ હેઠળ હોસ્પિટલએ પોતાનો નિર્ણય બદલ્યો.

જ્યારે હોસ્પિટલના મેનેજમેન્ટને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન ધારણ કર્યું અને કેશલેસ સારવાર માટે થતી મંજુરીમાં વિલંબને કારણભૂત ગણાવ્યું. પરંતુ આ વિલંબ માટે દર્દી કે તેના કુટુંબીજનો શું દોષી છે? આ પ્રકરણ ખ્યાતિ માટે કાળો ડાઘ સમાન છે. આ ઘટના માત્ર એક શીખ આપે છે કે હોસ્પિટલોએ માનવતાના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. કેશલેસ પ્રક્રિયા સંબંધિત બિહાર હોવા છતાં, દર્દીના મૃતદેહ પર રોકાણની કર્તવ્યવિમુખતા દર્શાવે છે. એસજીવીપી હોસ્પિટલ આ કિસ્સાથી માત્ર નકારાત્મક પ્રસિદ્ધિ મેળવશે નહીં, પરંતુ માનવતાના મૂલ્યો વિમુખ થાય તેનુ ઉદાહરણ પણ બની રહેશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03