તાંબુ બન્યું ‘નવી ચાંદી’: કિંમતો પ્રથમ વખત $12,000ને પાર, જાણો તેજીનું કારણ
આજના સમયમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, પરંતુ વૈશ્વિક કોમોડિટી બજારમાં હવે તાંબુ (Copper) અસલી ‘કિંગ’ બનીને ઉભર્યું છે. ઈલેક્ટ્રિક વાહનો (EV), AI ડેટા સેન્ટરો અને...