Nirbhay Marg News

2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ

ભારતના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદને 2026ના T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના આયોજન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.રિપોર્ટ્સ અનુસાર, BCCIએ ICCને સંભવિત સ્થળોની યાદી સોંપી છે,...

પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધતો જાય છે.પહાડો પર બરફવર્ષા શરૂ થતાં મેદાની વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશમાં સરેરાશ તાપમાન 6.1°C ઘટ્યું હતું.રાજગઢમાં સૌથી ઓછું...

બિહારની 121 સીટ પર 64.46% મતદાનતમામ પક્ષોએ બહુમતિ મળ્યાનો દાવો કર્યો

બિહારમાં પ્રથમ તબક્કાની 121 બેઠકો પર 64.46% મતદાન નોંધાયું છે — જે રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં એક નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે.જો બીજા અને છેલ્લાં તબક્કાની 122 બેઠકો પર...

દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર થઈ છે.આ ખામીના કારણે 300થી વધુ આવતી–જતી ફ્લાઇટ્સ...

છઠિયારડા રૂપેણ નદીમાંથી કપાયેલો પગ મળ્યો

મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે...

અંબાજીથી ‘જનજાતિય ગૌરવ યાત્રા’નો પ્રારંભ, આદિવાસી નેતાઓ નજરકેદ

જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા કેટલાક આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી...

ભાવનગર શહેરમાં દંપતિ બાળકને ત્યજીને ફરાર

ભાવનગર શહેરમાં દંપતિ બાળકને ત્યજીને ફરાર થતાં ચકચાર મચવા પામી છે. ઘોઘા રોડ વિસ્તારમાં એક મહિલાના ઘરે પીવાનું પાણી માંગી પોતાની બાલકીને ત્યાં જ મુકીને દંપતિ ફરાર થતાં મહિલા...

વિસનગરમાં ચોરો બન્યા બેફામ, સીટી પોલીસ સ્ટેશનના સામે જ પાર્લરમાં ચોરી

વિસનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરો બેફામ બનેલા છે જેમાં વિવિધ ચોરીઓ સામે આવી છે ત્યારે હવે સીટી પોલીસ સામે જ આવેલા એક બ્યૂટી પાર્લરમાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસની...

લુંટ સાથે હત્યાના વણશોધાયેલ ગુન્હામાં એક ઇસમને ઝડપી ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક  ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક   નિતેશ પાંડેય સાહેબે તા.૦૧ ૧૧ ૨૦૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એકલાં રહેતાં માજીની હત્યા કરી...

વુમન્સ વનડે વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમે પીએમ મોદી સાથે મુલાકાત કરી

ભારતની મહિલા ક્રિકેટ ટીમ, જેણે પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે, તેણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.ટીમની ખેલાડીઓએ પીએમ મોદીને ખાસ સ્મારક જર્સી ભેટ...