Nirbhay Marg News

લુંટ સાથે હત્યાના વણશોધાયેલ ગુન્હામાં એક ઇસમને ઝડપી ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક  ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક   નિતેશ પાંડેય સાહેબે તા.૦૧ ૧૧ ૨૦૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એકલાં રહેતાં માજીની હત્યા કરી સોનાના દાગીનાની લુંટનો બનેલ ગંભીર પ્રકારનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને સખત સુચના આપેલ.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીશ્રીઓ સ્ટાફના માણસો આ બનાવ બનેલ ત્યારથી આ પ્રકારના ગુન્હો કરવાની ટેવવાળા માણસોની સતત પુછપરછ તથા અંગત બાતમીદારોથી માહિતી મેળવવા માટે મહેનત કરી રહેલ હતાં. દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે આ લુંટમાં ગયેલ સોનાના દાગીના કોંજળી ગામનો રહેવાસી વિપુલ ગીરધરભાઇ વાળા બજારમાં વેચાણ કરવા માટે ફરે છે. જે વિપુલ ગીરધરભાઇ અંગે મળેલ સચોટ બાતમી આધારે તેને એલ.સી.બી. ઓફિસ લાવી તેની આજરોજ તા.૦૬ ૧૧ ૨૦૨૫ના રોજ પુછપરછ કરતાં તેણે આ ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ. જે લુંટમાં મળેલ સોનાના દાગીના તેણે નદીના વહેતાં પાણીમાં નાંખી દીધેલ હોવાનું જણાવેલ. જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે આરોપીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત

Releted Post

WhatsApp Image 2026-04-23 at 1.29
visnagar bjp
GUJARAT ATS
mahesana hotel malik
bhavnagar 5
VAVOL
ghtf
ANUPAM
1 2 3