મેષ રાશિ
Thank you for reading this post, don't forget to subscribe!આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. બેંકના, વીમાં કંપનીના, શેરોના કામકાજમાં મુશ્કેલી જણાય. આજે તમારા પૈસાને નિયંત્રણમાં રાખો. તમારા ખર્ચને કંટ્રોલ કરવા માટે તમારા બજેટનું પ્લાનિંગ કરો. તમને તમારા કામમાં સફળ થશો અને તમારી પ્રશંસા થશે. આજે નોકરીયાતો પોતાના કામમાં વ્યસ્ત રહેશે અને તેમને સફળતા મળશે.
વૃષભ રાશિ
ધીમે-ધીમે આપના કાર્યનો ઉકેલ આવતો જવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય. તમારા ખર્ચ પર ધ્યાન આપો, કારણ કે વધુ પડતા ખર્ચને કારણે તમને પૈસાની કમી અનુભવાઈ શકે છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
મિથુન રાશિ
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત થતાં જાવ. દોડધામ-શ્રમમાં વધારો જણાય. ખર્ચ થાય. તમારે કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે, તો તમને તમારા તરફથી સફળતા મળી શકે છે. તમને તમારા લાઈફ પાર્ટનર માટે ગિફ્ટ લેવાની તક મળી શકે છે.
કર્ક રાશિ
આજે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાંથી થોડો વિરામ લેવાની જરૂર પડે. આજે તમને તમારા જીવનમાં સફળતા મેળવવાની તક મળશે. તમારે પોતાની રાશિ પ્રમાણે સમય વિતાવવો જોઈએ અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજનો દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ તમારે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ.
સિંહ રાશિ
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-પરિતાપ રહે. મારા બિઝનેસમાં નવા પ્લાન્સ પર અમલ કરવાથી તમારા કામને આગળ વધારવાની તક મળશે. તેમજ તેનાથી તમારી આવક અને તમારું બેંક બેલેન્સ વધી શકે છે. તેથી તમારા કામ પર ધ્યાન આપો અને તમારા સપના પૂરા કરવા માટે સખત મહેનત કરો
કન્યા રાશિ
જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામમાં અન્યનો સાથ જણાય. ધર્મકાર્ય થઈ શકે. નોકરીયાત લોકો કામમાં ખૂબ વ્યસ્ત રહેશે અને તેમના કામની પ્રશંસા થશે. સરકારી નોકરીની તૈયારી કરતા જાતકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે.
તુલા રાશિ
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો થાય. આજનો દિવસ તમારા પ્રેમ જીવનના રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો છે. તમારા સંબંધોને સ્પષ્ટ કરવા માટે યોગ્ય એનાલિસિસ કરો. તમારે દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરો
વૃશ્ચિક રાશિ
આપના કાર્યમાં સાનુકૂળતા રહે. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. આનંદ રહે. તમારા નિર્ણયો યોગ્ય રીતે લો અને તમારા કામ ધીમે ધીમે કરો. તમારા શરીરની સંભાળ લો અને તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે નિયમિત કસરત કરો.
ધન રાશિ
આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ ન થતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ચંદ્ર ગ્રહણ લાગ્યા બાદ મીન રાશિના જાતકોને આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. આવકના સ્ત્રોત પ્રભાવિત થશે તેમજ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. વેપારી વર્ગના લોકોને નુકસાન વેઠવું પડી શકે છે તેમજ નફામાં પણ કમી નોંધાઈ શકે છે. વેપારમાં નફો કમાવવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે.
મકર રાશિ
આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગ, નોકર, ચાકરરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્યથી આનંદ જણાય. આજે તમારા સંબંધીઓ સાથે વિવાદ ટાળો. આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી વિરામ મળે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો અને પ્રયત્નો પર ધ્યાન આપો. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કુંભ રાશિ
આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય. તમારા સાહસોમાં સફળતા મેળવવા માટે તમારા વિચારોને સ્પષ્ટ રાખો. આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તમારા આહાર અને કસરત પર ખાસ ધ્યાન આપવું પડશે.
મીન રાશિ
આપના કામમાં રહેલી પ્રતિકૂળતા દૂર થતી જાય. આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. ખર્ચ થાય. લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. રોગ-બીમારીને લગતી મુશ્કેલી વધી શકે છે. ઘણાં જૂના રોગ પણ ફરી ઊભા થઈ શકે છે. બીમારીઓને લઈને ખર્ચ વધી શકે છે. ઘરમાં માતા-પિતા અને વડીલોના સ્વાસ્થ્યનું આ સમયે ખાસ ધ્યાન રાખવું.