Business: રાજકોટમાં સોનાનો ભાવ 73 હજાર 180 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 88 હજાર 430 રૂપિયા નોંધાયો છે. રાજકોટ બાદ અમદાવાદમાં આજે 74 હજાર 730 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 91 હજાર રૂપિયા નોંધાયો છે.
Thank you for reading this post, don't forget to subscribe!બજેટ પહેલા સોનાના ભાવ જ્યાં હતો, ત્યાં ફરી પહોંચવાની સંભાવના છે. સોનાના ભાવ દિવાળી સુધીમાં આસમાને પહોંચી જશે. સોનાનો ભાવ 75ની નજીક પહોંચી ગયો છે. તેથી વર્તમાન ભાવે સોનાની ખરીદી કરવાની આ સારી તક છે.
22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
TAGGED:Gold and silver prices