Nirbhay Marg News

Visnagar: ચેક રિટર્ન કેસમાં સજા બાદ સવા વર્ષથી ફરાર આરોપી પકડાયો, બાજી પટેલની વ્હોરવાડમાંથી ધરપકડ

Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની...

વિસનગર સીટી પી.આઈ. કે.બી. પટેલના રાજમાં બુટલેગરોને છૂટો દોર

વિદેશી દારૂનો વેપાર અને વરલી મટકાનો જુગાર અને નશીલા પદાર્થનો વેપાર ધમધમ્યો ટ્રાફિકની કામગીરી ની વાહવાહી અને પાછળ બુટલેગરો અને જુગારના સ્ટેન્ડ ચલાવનારાઓને જલસા પૂર્વ પી.આઈ.એ.એન.ગઢવીએ બુટલેગરો પર કરેલો...

વિસનગરનો ટ્રાફિક હવે હળવો થશે, એક્શન પ્લાન તૈયાર

નગરપાલિકા ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ આપી માહિતી જાગૃત નાગરિક ભરતભાઈ એકાઉન્ટટ દ્વારા ધારદાર રજૂઆતો કરી, જી.યુ.ડી.સી ને આડેહાથ લીધી એક પખવાડિયા પહેલા મંત્રી ઋષિકેશ પટેલના...

વિસનગરમાં ચાર શખ્સોની દાદાગીરી: યુવક પર તલવાર-ધોકાનો હુમલો, પરિવારને પણ ઈજા

વિસનગરના જમાઇપરા વિસ્તારમાં 27 વર્ષીય જગદીશજી વિનુજી ઠાકોર પર તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ભાઈ સાહિલ વિશે પૂછવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આ હિંસક હુમલો...

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા “રોટરી અક્ષયરથ” પ્રોજેક્ટનો ઊર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ કરાયો

Visnagar: વિસનગર ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સામાજિક સેવાના ભાવથી “રોટરી અક્ષયરથ” પ્રોજેક્ટનો ઊર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઊર્જામંત્રી શ્રી...
  • November 21, 2025
  • Nirbhay Marg News

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વતંત્ર કેન્દ્રિય પ્રાયોજિત યોજના તરીકે સમગ્ર દેશમાં કુદરતી ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF)...

વિસનગરની કમાણા ચોકડી પર ઈકો ચાલકને ઢોર માર મારનાર ચાર આરોપીઓ 48 દિવસે હાજર થયા

પોલીસે એક જ દિવસમાં પંચનામું,જવાબો લઈ કોર્ટમાં રજૂ કરી દીધા,સીટી પોલીસની ઝડપી કાર્યવાહીથી ચર્ચાએ જોર પકડ્યું ફરિયાદીના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ,આરોપીઓને વિસનગર સબ જેલમાં મોકલાયા, કોર્ટમાં રજૂ કરતા...

વિસનગર: ગૌરવપથ પર પાઈપલાઈન લીકેજ થતા ડોસાભાઈ બાગ ઝોનના 11 વિસ્તારોમાં પાણીની કટોકટી

વિસનગર: શહેરના મુખ્ય માર્ગ ગૌરવપથ પર તાજેતરમાં નાખવામાં આવેલી નવીન પાઈપલાઈનમાં મોટું લીકેજ થતાં ડોસાભાઈ બાગ ઝોનના અંદાજે ૧૧થી વધુ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે....

છઠિયારડા રૂપેણ નદીમાંથી કપાયેલો પગ મળ્યો

મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે...