Nirbhay Marg News

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વતંત્ર કેન્દ્રિય પ્રાયોજિત યોજના તરીકે સમગ્ર દેશમાં કુદરતી ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) શરૂ કર્યું છે.

જે અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા  મહેસાણા જિલ્લામાં આંતરિક તાલીમ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ ઈયાસરા ક્લસ્ટર હેઠળ યોજાયો હતો જેમાં વિસનગર તાલુકાના કુલ ૧૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

visnagar krushi

કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ, જમીનના આરોગ્યમાં સુધારા, ઓછી ખર્ચે વધુ ઉપજ પ્રાપ્ત કરવાની તક — એવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાયોગિક તેમજ ટેક્નિકલ માહિતી સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓનો વધુ અસરકારક રીતે અમલ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ
Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે

Releted Post

kansa election
WhatsApp Image 2026-04-25 at 11.37
ChatGPT Image Apr 24, 2026, 04_23_42 PM
visnagar bjp
mahesana hotel malik
ghtf
vijapur china dori
visnagar police station
1 2 3