સોના-ચાંદીના ભાવમાં સતત વધારો

Steady rise in gold and silver prices

Business: રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 72 હજાર 260 રૂપિયા છે. જ્યારે ચાંદીના ભાવ આજે 85 હજાર 10 રૂપિયા રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાન છે. અમદાવાદના આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાનો ભાવ 72 હજાર 760 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 85 હજાર રૂપિયા નોંધાયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ દ્રારા ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03