business: શાકભાજીના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. ક્યારેક કિંમતો આસમાને પહોંચી જાય છે, તો ક્યારેક તેમાં ભારે ઘટાડો જોવા મળે છે. આજે, એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ, તમારા શહેરમાં શાકભાજીના ભાવ શું છે, તે જાણો.
Thank you for reading this post, don't forget to subscribe!સામાન્ય નાગરિક પહેલેથી જ મોંઘવારીના બોજને અનુભવી રહ્યો છે. કેટલાક શહેરોમાં વરસાદી માહોલને કારણે શાકભાજીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. કેટલાક દિવસો શાકભાજીના ભાવ ઉંચા રહે છે, તો કેટલાક દિવસો તેમાં ઘટ આવે છે, જેનાથી સામાન્ય નાગરિકનું બજેટ અસરિત થાય છે. આજે ફરી એકવાર શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચતા જોવા મળે છે. તો આવો જાણીએ આજના દિવસના માર્કેટમાં શાકભાજીના લેટેસ્ટ ભાવ શું છે.
મહેસાણામાં શાકભાજીના ભાવ
શાકભાજીના નામ | ભાવ (કિલોમાં) |
---|---|
ભીંડા | 40 |
બટાકા | 40 |
ટામેટા | 40 |
તુરિયા | 50 |
ચોળી | 70-80 |
પરવર | 80 |
ગિલોડા | 80 |
આદુ | 60 |
કંકોડા | 80-90 |
ડુંગળી | 60 |
લસણ | 350-400 |
ગવાર | 60-70 |
અમદાવાદમાં શાકભાજીના ભાવ
શાકભાજીના નામ | ભાવ (કિલોમાં) |
---|---|
બટાકા | 25 થી 30 |
ડુંગળી | 35 થી 50 |
સુરણ | 52 થી 55 |
રતાળુ | 60 થી 80 |
રીંગણ | 35 થી 50 |
રવૈયા | 40 થી 60 |
કોબીજ | 14 થી 18 |
ફૂલાવર | 35 થી 50 |
વાલોર | 75 થી 80 |
ટામેટા | 20 થી 25 |
દૂધી | 20 થી 30 |
તુવેર | 115 થી 120 |
વટાણા | 45 થી 70 |
સરગવો | 22 થી 30 |
સૂકું લસણ | 200 થી 320 |
ભીંડા | 17 થી 30 |
કાકડી | 22 થી 35 |
કારેલા | 27 થી 40 |
ગવાર | 40 થી 55 |
ચોળી | 80 થી 120 |
પરવર | 50 થી 60 |
ગિલોડા | 67 થી 110 |
તુરિયા | 22 થી 30 |
ગલકા | 17 થી 25 |
મરચા | 30 થી 40 |
લીંબુ | 75 થી 110 |
આદુ | 55 થી 80 |
બીટ | 15 થી 20 |
કંકોડા | 80 થી 90 |
ગાજર | 21 થી 30 |
મેથી | 100 થી 120 |
કોથમીર | 90 થી 130 |
ફૂદીનો | 45 થી 50 |
મગફળી | 30 થી 35 |