આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો

Metro will run between Gandhinagar and Ahmedabad from today

Gandhinagar: જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજેગાંધીનગર-અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. આજથી મેટ્રો ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ દોડશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આજે તેઓ ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે, આટલું જ નહિ તેઓ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરશે. 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે.

લીલી ઝંડી બતાવી PM મોદીએ મેટ્રો ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન, ટ્રેનમાં કરી મુસાફરી પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.

આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03