મહેસાણા શહેરમાં બી.કે સિનેમા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા ઉનાળો શરૂઆત થતા મૂંગા પક્ષીઓ માટે 400 નંગ વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!આ કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંજનબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ અને બજરંગ સેના પ્રમુખ હિતેશભાઈ મોદી,અંકિતાબેન મોદી, કરણસિંહ ઝાલા,રાજુભાઇ કાંટાવાલા, અશોકભાઈ દરજી , ધીરજભાઈ સોની , અજયભાઈ રબારી , જતીનભાઈ રાવલ અને પ્રમુખ શ્રી જયેશસિંહ ઠાકોર દ્રારા દાતાશ્રીના સહયોગથી 400 નંગ કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા.
અહેવાલ: કનકસિંહ રાજપુત,મહેસાણા