જાણો 2 ઓક્ટોબરનું રાશિફળ

Know October 2 Horoscope

મેષ રાશિ

Thank you for reading this post, don't forget to subscribe!

કરિયરની દ્રષ્ટીએ આજે દિવસ ઉત્તમ રહેશે, આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. આજે અચાનક તમારી સામે કેટલાંક ખર્ચ આવી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો

વૃષભ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. કામની વ્યસ્તતાની વચ્ચે પરિવારના સભ્યો પણ નારાજ થઇ શકે છે. આ દરમિયાન વરિષ્ઠોના હસ્તક્ષેપથી સ્થિતિ અનુકૂળ બનાવી શકશો. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.

મિથુન રાશિ

આજે પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે દિવસ ઉત્તમ છે. સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

કર્ક રાશિ

વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે, વાતચીતમાં સંયમીત રહો. વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે. -નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, વિકાસનો માર્ગ ખુલશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે. વેપારમાં આજે સાવધાનીથી ચાલવું .

સિંહ રાશિ

આજે કોઈ વિરોધી અથવા શત્રુ કોઈ ઘટના સર્જી શકે છે જેના કારણે શારીરિક ઈજા થઈ શકે છે. તેથી આજે તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં વધુ પડતી દોડધામને કારણે તમે થાક અને પરેશાન અનુભવશો

કન્યા રાશિ

આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.

તુલા રાશિ

ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.

વૃશ્ચિક રાશિ

કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.

ધન રાશિ

અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ.

મકર રાશિ

ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે. શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ,

કુંભ રાશિ

મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.

મીન રાશિ

કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03