પીએમ શ્રી વિસનગર પ્રાથમિક શાળા નંબર 4 ની ફિલ્ડ વિઝીટ યોજાઇ

Field visit of PM Sri Visnagar Primary School No. 4 was held

Gujarat: પીએમ શ્રી યોજના ના ભાગરૂપે અત્રેની શાળાના બાલવાટિકા થી બીજા ધોરણ સુધીના બાળકો અને શિક્ષકો સહિત પ્રથમ તબક્કાની ફિલ્ડ વિઝીટ યોજાઈ હતી. જેમાં વડનગર હેરિટેજ સિટી ત્યાંથી શેભરગોગ પ્રકૃતિ ધામ મુકતેશ્વર ડેમ બાલારામ અને વાળીનાથ મહાદેવ થઈ પરત વિસનગર આવ્યા હતા.

Thank you for reading this post, don't forget to subscribe!

સમગ્ર દિવસ દરમિયાન બાળકોને નાસ્તો અને ભોજન આપવામાં આવ્યું હતું. અભિપ્રાય માં વાલીઓએ ખૂબ સંતોષ વ્યક્ત કરી શાળા પરિવાર ને અભિનંદન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન હિતેશભાઈ ,ગીતાબેન ચૌધરી, કામિનીબેન, ભાવનાબેન મોદીએ આચાર્યશ્રી મનોજભાઈ ની દોરવણી હેઠળ કર્યું હતું

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03