Tharad : એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા ખાતે દિક્ષાંત સમારોહ

1 Min Read

થરાદના ખોરડા ખાતે આવેલ એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલમાં વિનિયન વાણિજય, કાયદા, વિજ્ઞાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો,

Thank you for reading this post, don't forget to subscribe!

આ કાર્યક્રમમાં ભાપી મઠના મહંત ૧૦૦૮ અંકિતપુરીજી મહારાજ, સરતણભાઈ દેસાઈ(ફી રિવિઝન કમિટી મેમ્બર ગુજરાત સરકાર) તેમજ ડૉ.બીપીનભાઈ ત્રિવેદી (પૂર્વ નાયબ શિક્ષણ નિયામક ગુજરાત સરકાર), કલાવતીબેન રાઠોડ, જબરસિંહ જાડેજા (આશાડેરી થરાદ), નટવરલાલ દવે પ્રમુખ(શ્રી રાજેશ્વર ફાઉન્ડેશન), કિશનભાઈ ત્રિવેદી (મેનેજિંગ ટ્રસ્ટી એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા), દિલીપસિંહ સોઢા આચાર્ય (લોકનિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય લવાણા), ઈશ્વરસિંહ ચૌહાણ (સરકારી માધ્યમિક શાળા જેતડા), નટવરસિંહ ચૌહાણ (આચાર્ય સરસ્વતી વિદ્યાલય વઘાસણ), રાજેશભાઈ જોષી નાનોલ (એ.બી.વી.પી. ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય), એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના આચાર્ય ભમરસિંહ સોઢા તેમજ સંસ્થાની વિવિધ શાખાના આચાર્યઓ, અધ્યાપક ગણ દીક્ષાર્થી વિદ્યાર્થી મિત્રો, પત્રકાર મિત્રો કાર્યક્રમમાં જોડાયા હતા,

આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અધ્યાપકગણોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03