ANDHRA PRADESH : વિશાખાપટ્ટનમના રામજોગીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત આ ઘટના અંગે વિશાખાપટ્ટનમના ક્ષતિગ્રસ્ત ઈમારતની બાજુમાં આવેલી જમીનમાં પાયો ખોદવામાં આવ્યો હતો અને બોરવેલનું કામ ચાલી રહ્યું હતું. આ કારણે ઈમારતનો પાયો નબળો પડી ગયો હતો અને ઈમારત ધરાશાયી થઈ હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ઈમારત બે … Read more