Nirbhay Marg News

મહેસાણા: ઉત્તરાયણ પૂર્વે જ કાતિલ ચાઈનીઝ દોરીનો આતંક, હોટલ માલિકનું ગળું ચીરાતા 40 ટાંકા આવ્યા

મહેસાણા: ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે લોહીલુહાણ ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ નાગરિકનો જીવ લેવાનો પ્રયાસ...

કોર્ટનો ચુકાદો: પ્રિયાએ પોતાની ઈચ્છા મુજબ યશ સાથે રહેવાનો નિર્ણય કર્યો, બંનેને પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ

Gujarat: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની યુવતી પ્રિયા મોરડિયા વચ્ચે થયેલા પ્રેમલગ્ન બાદ ઊભેલા વિવાદે અંતે અદાલતી રસ્તો લીધો છે. લાંબા સમય સુધી...

ગાંધીનગર: વાવોલની શાળામાં પ્રિન્સિપાલનો આતંક, ગાડીનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને બેરહેમીથી ફટકાર્યા

Gujarat: રાજ્યના પાટનગર ગાંધીનગરના વાવોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક પ્રાથમિક શાળાના આચાર્યે શિસ્તના નામે માનવતા નેવે મૂકી હોય તેમ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હોવાનો...

મહેસાણા માર્કેટ યાર્ડમાં: એરંડામાં સ્થિરતા અને ગુવાર-અજમાના ભાવમાં ઉછાળો

Gujarat: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે ફરી એકવાર ખેત પેદાશોની ભારે આવક સાથે વેપારમાં ગરમાવો જોવા મળ્યો હતો. ખાસ કરીને ગુવાર અને અજમાના ભાવમાં થયેલા વધારાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો...

AMTS બસની ટક્કરથી ટુ-વ્હીલર પર સવાર 12વર્ષના બાળકનું મોત

Ahmedabad: શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસની અડફેટે આવતા એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે  અમદાવાદના અનુપમ બ્રિજ ઉપર ઝડપે આવતી...

રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો હિસ્સો બેસી જતાં તંત્ર દોડતું થયું

Gujarat: રાજકોટમાં નવા બની રહેલા 150 ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોક નજીક નિર્માણાધીન બ્રિજનો એક ભાગ ગત રાત્રે અચાનક બેસી જતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના મોડી...

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા: પ્રવાસીઓને પરમિટમાંથી મુક્તિ

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો સુધારો કરતા રાજ્ય સરકારે હવે ગુજરાત બહારના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો માટે કામચલાઉ પરમિટની ફરજિયાત શરત નાબૂદ કરી છે. હવે આવા પ્રવાસીઓ માત્ર...

શાહીબાગમાં સગીરાને સોશિયલ મીડિયા પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલ

Crime news: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની સગીરાને એક યુવકે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવકે...

MEHSANA: લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિજાપુરમાં સફળ રેઈડ: ₹ 42,500ની કિંમતના ૮૫ ચાઇનીઝ દોરીના રીલ જપ્ત

જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર વેપાર પર તવાઈ, ગવાડા (પામોલ) નજીક ખેતરની ઓરડીમાંથી એક શખસ ઝડપાયો. વિજાપુર/મહેસાણા: ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેપાર સામે મહેસાણા...

Visnagar: ચેક રિટર્ન કેસમાં સજા બાદ સવા વર્ષથી ફરાર આરોપી પકડાયો, બાજી પટેલની વ્હોરવાડમાંથી ધરપકડ

Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની...