MEHSANA: લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિજાપુરમાં સફળ રેઈડ: ₹ 42,500ની કિંમતના ૮૫ ચાઇનીઝ દોરીના રીલ જપ્ત
જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર વેપાર પર તવાઈ, ગવાડા (પામોલ) નજીક ખેતરની ઓરડીમાંથી એક શખસ ઝડપાયો. વિજાપુર/મહેસાણા: ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેપાર સામે મહેસાણા...