એક્ટર્સ દ્રારા બાપ્પાનું આગમન ટ્રેડિશનલ લૂકમાં કરવામાં આવ્યું

Bappa's arrival was done in a traditional look by the actors

Fashion: હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. એવામાં આ દસ દિવસમાં લોકો પોતાના ઘર, ઓફિસ અને કોલોનીમાં બાપ્પાનું સ્થાપન કરે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

રિતેશ દેશમુખ : રિતેશના આ કુર્તા લૂકને નિખારવા માટે સફેદ રંગનો પાયજામા પહેરો, તો જ તેનો રંગ ખીલી ઉઠશે. લઈને તમારા માટે આવા ધોતી-કુર્તા તૈયાર કરી શકો છો. આ તમને સ્ટાઈલિશની સાથે ટ્રેડિશનલ લૂક પણ આપશે.આ સિવાય તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના ઓરેન્જ કલરના વર્કવાળા કુર્તા પણ પહેરી શકો છો.

રિત્વિક ધનજાની : રિત્વિક ધનજાની દર વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે.પૂજા દરમિયાન આવા આઉટફિટ તમને ટ્રેડિશનલ ટચ આપશે. મિરર વર્કના કુર્તો પણ તમને સ્ટાઇલિશ લૂક આપશે.

કરણ વાહી: પૂજામાં લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના કુર્તા અને પાયજામા પણ પહેરી શકો છો. આ સિવાય તમે સફેદ રંગના કુર્તા અને ચૂડીદાર પાયજામા સાથે આ પ્રકારનું હાફ જેકેટ પહેરશો તો પણ તમારો લૂક એકદમ સ્ટાઇલિશ લાગશે.આમાં સાથે પગ પર ક્લોગ્સ પહેરો જેથી તમારો લૂક ટ્રેડિશનલ લાગે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03