મેષ રાશિ
Thank you for reading this post, don't forget to subscribe!આજે કોઇ નવી સંપત્તિ ખરીદવાનો સંકેત છે, જમીન-જાયદાદ સાથે જોડાયેલા કોઇ મામલાનો ઉકેલ મળશે. જો લાંબા સમયથી દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ હતો તો તે પણ આજે દૂર થઇ જશે. તમારાં મનની વાત માતા સાથે કરી શકો છો.
વૃષભ રાશિ
આજે દિવસ ખર્ચાળ રહી શકે છે, કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે. તમે તેને નિયંત્રિત કરવાની પૂર્ણ કોશિશ કરશો. વૈવાહિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થઇ જશે. નોકરીમાં સારી ઓફર મળી શકે છે
મિથુન રાશિ
આવક અને વ્યયને લઇ બજેટ બનાવીને રાખો, ત્યારે જ તમારાં ખર્ચને સીમિત કરી શકશો. કેટલાંક નવા ખર્ચ જોડાવાથી પણ ધન ખર્ચ થશે. બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળી શકે છે.
કર્ક રાશિ
આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે, કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો. સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે. કોઇ મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો, નહીં તો પરેશાની થઇ શકે છે.
સિંહ રાશિ
આજે દિવસ મહેનત કરવનો રહેશે, બિઝનેસમાં નફો કમાવવા માટે વધારે મહેનત કરવી પડશે. આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે, તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. જે જાતકો વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે, તેઓને કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.
કન્યા રાશિ
આજે દિવસ દરમિયાન તમારે સાવધાન અને સતર્ક રહેવું જોઇએ, તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને લઇ પરેશાન હોવ તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરો. કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો
તુલા રાશિ
આજે દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે, બિઝનેસમાં કોઇની સાથે પાર્ટનરશિપ કરશો તો લાભ મળવાની સંભાવના છે. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળાથી ખુશી રહેશે.
વૃશ્ચિક રાશિ
તમારું મન પ્રસન્ન રહેશે. અધૂરા કાર્ય પૂર્ણ થાય. વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે. અનુભવથી શીખવા મળે. કોઈને પૈસા ઉધાર આપવા નહિ. તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે. નોકરીમાં સફળતા મળી.
ધન રાશિ
આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે. તમારા કામ ઉપર ધ્યાન આપો. ફસાયેલા પૈસા મળવાની આશા છે. સમજી-વિચારીને નિર્ણય લો. ભૂલને ધીરજ અને શાંતિથી સમજો. પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
મકર રાશિ
તમારા વખાણ થાય. બિનજરૂરી દલીલબાજી કરવી નહિ. તમારો સમય વેડફાશે . નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે. જીવન નવો વળાંક લઈ શકે છે. વિશ્વાસ જલ્દી ના મૂકો. ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
કુંભ રાશિ
પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે. વધુ મહેનત કરવાની જરૂર છે. ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો. કોઈ કામમાં અડચણો આવી શકે છે. માનસિક પરેશાની થઈ શકે છે. કરિયરને કારણે તણાવ અનુભવાય ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
મીન રાશિ
લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે. સલાહ લીધા વગર કાર્ય ન કરવું. ઉતાવળું કાર્ય ન કરવું. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો. લોકો પાસે અપેક્ષા ન રાખવી. છેતરપિંડી થવાની સંભાવના છે. જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.