government: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલની રાજ્ય પોલીસ દળના વર્ગ-3ની 12,472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂરી થયા પછી, ગૃહ વિભાગ વર્ષ 2025માં આ જગ્યાઓ માટે સીધી ભરતી કરશે.
Thank you for reading this post, don't forget to subscribe!રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, પોલીસ સ્ટાફની વિશાળ સંખ્યામાં જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળમાં 14,820 તથા નાગરિક સ્ટાફ માટે 245 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ નિર્ણય રાજ્ય સરકારે લેવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ દળના વર્ગ-3ની 12,472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂરી થયા પછી આ નવી સીધી ભરતી કરવામાં આવશે. આગામી વર્ષ 2025માં, ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળના વર્ગ-3ની 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.