Gujarat: ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ માં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધીન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ, સંસ્કૃતિ કાર્યક્રમ, શાક મહોત્સવ સહીત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા,જેમાં સંતો મહંતો, સાંસદ સભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી,ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ માં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધીન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો તેમજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 29 ડિસેમ્બરના રોજ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજવામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહતો રાજકીય આગેવાનો NIR મેહમાનો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં બિરાજતા રામકૃષ્ણ દાસ સ્વામીના સાનિધ્યમાં નીત્ય પ્રકાશસ્વામી સંતો મહતો હરિભક્તો શિક્ષકો અને વિધીયાથીઁ ઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે મન કી બાત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે મન કી બાત લાઇવ કાર્યક્રમને ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે જીલ્લાના સાંસદ ચંદુભાઈ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા સહિત શહેરના ભાજપના હોદેદારો ઉપસ્તિથ રહ્યા હતા મનકી બાત કાર્યક્રમ થકી લોકોને ઘણું જાણવા મળે છે તેમજ લોકો જે સારું કામ કરે તે વાતને લોકો સુધી લઈ જવા માટે નું માધ્યમ છે નાનામાં નાના માણસને રોજગારી મળે તે માટે ની વાત મનકી બાતમાં કરવામાં આવે છે