મેષ, વૃષભ અને મિથુનના લોકોએ આજે સાવધાન રહેવું

People of Aries, Taurus and Gemini should be careful today

મેષ રાશિ

Thank you for reading this post, don't forget to subscribe!

ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.

મિથુન રાશિ

આજે તમારે કોઈ પણ વ્યક્તિને લોન તરીકે મોટી રકમ આપવી આજે તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારી પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બહાર ક્યાંક પ્રવાસ પર જવાની શક્યતા છે.

કર્ક રાશિ

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.

સિંહ રાશિ

ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય

કન્યા રાશિ

આર્થિક સંતોષ રહેશે. કામની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ભવિષ્યની ચિંતા રહેશે અપરણિતો માટે સંબંધી યોગ. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું.

તુલા રાશિ

વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. યાત્રા થઈ શકે છે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. સાવચેતીથી કાર્ય કરવું, સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

વૃશ્ચિક રાશિ

વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો

ધન રાશિ

સાવચેતીથી કાર્ય કરવું, બીજાના વિશ્ચાસમાં આવવું. સામાજિક યશ વધશે. વ્યવસાયિક યોજનાઓમાં સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું. અપરણિતો માટે સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશેલાભ પ્રાપ્ત થશે.

મકર રાશિ

ધન સંચય થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. વ્યાપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બનશે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો

કુંભ રાશિ

માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો.

મીન રાશિ

ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . સામાજિક યશ વધશે. સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. આવકના સાધન પ્રાપ્ત થશે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01