Fashion: હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. એવામાં આ દસ દિવસમાં લોકો પોતાના ઘર, ઓફિસ અને કોલોનીમાં બાપ્પાનું સ્થાપન કરે છે.
Thank you for reading this post, don't forget to subscribe!રિતેશ દેશમુખ : રિતેશના આ કુર્તા લૂકને નિખારવા માટે સફેદ રંગનો પાયજામા પહેરો, તો જ તેનો રંગ ખીલી ઉઠશે. લઈને તમારા માટે આવા ધોતી-કુર્તા તૈયાર કરી શકો છો. આ તમને સ્ટાઈલિશની સાથે ટ્રેડિશનલ લૂક પણ આપશે.આ સિવાય તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના ઓરેન્જ કલરના વર્કવાળા કુર્તા પણ પહેરી શકો છો.
રિત્વિક ધનજાની : રિત્વિક ધનજાની દર વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે.પૂજા દરમિયાન આવા આઉટફિટ તમને ટ્રેડિશનલ ટચ આપશે. મિરર વર્કના કુર્તો પણ તમને સ્ટાઇલિશ લૂક આપશે.
કરણ વાહી: પૂજામાં લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના કુર્તા અને પાયજામા પણ પહેરી શકો છો. આ સિવાય તમે સફેદ રંગના કુર્તા અને ચૂડીદાર પાયજામા સાથે આ પ્રકારનું હાફ જેકેટ પહેરશો તો પણ તમારો લૂક એકદમ સ્ટાઇલિશ લાગશે.આમાં સાથે પગ પર ક્લોગ્સ પહેરો જેથી તમારો લૂક ટ્રેડિશનલ લાગે છે.