Visnagar: ચેક રિટર્ન કેસમાં સજા બાદ સવા વર્ષથી ફરાર આરોપી પકડાયો, બાજી પટેલની વ્હોરવાડમાંથી ધરપકડ
Visnagar: વિસનગર કોર્ટ દ્વારા ચેક રિટર્નના ગુનામાં સજા ફટકારાયા બાદ છેલ્લા સવા વર્ષથી નાસતા-ફરતા આરોપી રીતેશકુમાર ચીનુભાઈ મોદીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ રવિવારે વિસનગરની બાજી પટેલની...