Nirbhay Marg News

  • November 7, 2025
  • admin

ભારતે ઓસ્ટ્રેલિયાને 168 રનનો ટાર્ગેટ આપ્યો, ઓસ્ટ્રેલિયાની મજબુત શરુઆત

પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. શુભમન ગિલે સૌથી વધુ 46 રનની ઇનિંગ્સ રમી. તેણે અભિષેક શર્મા સાથે 56 રનની ઓપનિંગ ભાગીદારી...

હિતુ કનોડિયા બન્યા પ્રોડ્યુસર, નવી શરૂઆત કરી

હિતુ કનોડિયાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું, ‘મારા નિર્માણમાં બનેલી મારી પહેલી ફિલ્મ ‘ચકાબૂમ’ની જાહેરાત કરતા હું ગર્વ અને અતિ ઉત્સાહ અનુભવું છું. જ્યારે મેં આ સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે...
  • November 7, 2025
  • admin

કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈ જતું ફિલિપિન્સનું વાયુસેનાનું હેલિકોપ્ટર અગુસાન ડેલ સુર પ્રાંતમાં ક્રેશ થતાં છ સૈનિકનાં મોત થયાં હતાં. સુપર હ્યુ હેલિકોપ્ટર દક્ષિણ અગુસાન ડેલ સુર પ્રાંતના લોરેટો...
  • November 7, 2025
  • admin

અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું

યુએસ સ્પેસ ફોર્સ કમાન્ડ અનુસાર અમેરિકાએ હથિયાર વગરની મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઇલને “મિનિટમેન”...

ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ક્ષણ: ૧૪ ગણો મોટો અને ૩૦% વધુ તેજસ્વી ‘વિશાળ ચંદ્ર’ દેખાયો.

5 નવેમ્બરના રોજ ચંદ્ર પૃથ્વીથી આશરે 357000 કિલોમીટર દૂર છે. આ સામાન્ય પૂર્ણિમાના ચંદ્ર કરતાં આશરે 27000 કિલોમીટર નજીક છે. ચંદ્ર સામાન્ય રીતે તેના સૌથી દૂરના બિંદુએ, 405000 કિલોમીટર...
  • November 7, 2025
  • admin

આસારામને 6 મહિનાના જામીન,જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા

દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસારામને 06...

હડાદ તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ આદિવાસી સમાજવાડી હડાદ ખાતે યોજાયો.

હડાદ તાલુકાનો ખંઢોરઉંબરી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ આજે આદિવાસી સમાજવાડી હડાદ ખાતે શ્રી લાધુભાઈ પારધી ની આગેવાની હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લાના મન કી બાત કાર્યક્રમના...
  • November 7, 2025
  • admin

બાબરામાં બે જૂથ વચ્ચે સામસામે ટકરાતા 1નું મોત

મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખસો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત થયું છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામ...
  • November 7, 2025
  • admin

વહેલી સવારે ઝાલોદ નજીક માર્ગ અકસ્માત

વહેલી સવારે ઝાલોદ નજીક માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી હતી.જેમાં રાજસ્થાનના નિમ્બાહેડાથી સિમેન્ટ બનાવવાના ભારે પથ્થરો ભરીને ગુજરાતના બાલાસિનોર તરફ જઈ રહેલું હરિયાણા પાસિંગનું એક વિશાળ ટ્રેલર...

નૂરી મસ્જિદમાં રૂ.22,000ની ચોરી, 4 દિવસ બાદ પણ પોલીસની નિષ્ક્રિયતા પર રોષ

હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં આવેલી નૂરી મસ્જિદમાં રૂ.20,000 થી 22,000ની ચોરી ગત તા. 31 ને શુક્રવાર ના રોજ થઈ હતી, રેકોર્ડિંગની ચાર દિવસ પહેલાંના રોજ થઈ હતી, પરંતુ ઘટનાના આટલા...