Nirbhay Marg News

નૂરી મસ્જિદમાં રૂ.22,000ની ચોરી, 4 દિવસ બાદ પણ પોલીસની નિષ્ક્રિયતા પર રોષ

હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં આવેલી નૂરી મસ્જિદમાં રૂ.20,000 થી 22,000ની ચોરી ગત તા. 31 ને શુક્રવાર ના રોજ થઈ હતી, રેકોર્ડિંગની ચાર દિવસ પહેલાંના રોજ થઈ હતી, પરંતુ ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

​આ ઘટના અંગે શિરાજભાઈ વારૈયાના જણાવ્યા મુજબ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. પોલીસને અમે આ સીસીટીવી કેમેરામાં બધુંય કેદ જ છે. એ ભાઈ આવી ગયા એ બધું લઈ જાય છે. સદકા પેટી લઈ ગયા શર્ટમાં સંતાડીને, તે એ બધુંય દેખાય જ છે સીસીટીવીમાં ક્લિયર.” ​આમ,પોલીસ પાસે ચોરી કરનાર વ્યક્તિનો સ્પષ્ટ વિડિયોગ્રાફિક પુરાવો હોવા છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પોલીસ કાર્યવાહી સામે આકરા સવાલ
​શિરાજભાઈએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજ ચાર દિવસ થઈ ગયા છે. હજી કોઈ જાતનું પોલીસનું એક્શન લેવામાં આવ્યું નથી.”

આવી ​નાની ચોરીની અવગણના “કેમ કોઈ પોલીસ એક્શન નથી લેતું? આ તો નાની ચોરી હતી 20-22 હજારની, કાલ લાખો રૂપિયાની ચોરી હોય તો શું મસ્જિદમાંથી લઈ જવાનું ગમે તે વસ્તુ?” તેમણે ચેતવણી આપી કે જો નાની ચોરીમાં કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટનાઓનું જોખમ વધી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પોલીસે માત્ર અરજી લખી હતી,​સ્થાનિકોએ પોલીસને તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી

Releted Post

WhatsApp Image 2025-12-03 at 10.11
photo_2025-11-07_16-55-38
photo_2025-11-07_16-49-37
photo_2025-11-07_16-45-14
photo_2025-11-07_16-33-03
photo_2025-11-07_16-06-23
photo_2025-11-07_15-58-08
photo_2025-11-06_18-21-42