વડનગરના સુંઢિયા નજીક ખેતરની ઓરડીમાં રાખેલી 720 નંગ રીલ ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો
વડનગર પોલીસે રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન પ્રાપ્ત બાતમીના આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઈનીઝ દોરીનો ગેરકાયદે વેપાર કરતા એક શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.તાજેતરમાં જ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેચાણના...