AMTS બસની ટક્કરથી ટુ-વ્હીલર પર સવાર 12વર્ષના બાળકનું મોત
Ahmedabad: શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસની અડફેટે આવતા એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે અમદાવાદના અનુપમ બ્રિજ ઉપર ઝડપે આવતી...